Friday, 15 January 2016

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી (january) 2016 - 108 By GK in Gujarati

1.          કોલ ઇન્ડિયા હોકી ઇન્ડિયા લિંગના ટુર્નામેન્ટ ડાયરેક્ટર ડીસેમ્બર ૨૦૧૫માં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -        બ્યોર્ન ઇજબર્ગ

2.          કિંગ યાંગ ગોનનું ૨૯ ડિસેમ્બર ૨૦૧૫ના એક કાર દુર્ઘટનામાં નિધન થયું એ ક્યાં દેશના પ્રમુખ સલાહકાર હતા?
      -        ઉત્તર કોરિયા
Gujarati Current Affairs september 2015

3.          ડિસેમ્બર ૨૦૧૫ના નવી દિલ્લીમાં રાષ્ટ્રીય જૈવ પ્રૌદ્યોગિકી વિકાસ રણનીતિ ૨૦૧૫ - ૨૦૨૦ નો શુભારંભ કોને કર્યો?
      -         ડૉ હર્ષવર્ધન

4.          ડિસેમ્બર ૨૦૧૫ના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નેસ ના ડાયરેક્ટર જનરલ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
      -        ડૉ જ્ઞાનેન્દ્ર
Gujarati Current Affairs october  2015

5.          ૧૨ મી પંચવર્ષીય યોજના અવધી માટે રાષ્ટ્રીય પુસ્તકાલય ને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કેટલા કરોડ રૂપિયાની મંજુરી મળી?
      -        ૪૦૦ કરોડ

6.          હાલ ડિસેમ્બર ૨૦૧૫ માં ક્યાં બે દેશો વરચે કમ્ફર્ટ વીમેન વિવાદ સમાપ્ત થયો છે?
      -        જાપાન - સાઉથ કોરિયા
Gujarati Current Affairs november 2015

7.          ક્યાં ક્ષેત્રમાં ડિસેમ્બર ૨૦૧૫માં ભારત અને કેનેડા વરચે સમજોતા કરવામાં આવ્યા છે?
      -         ઉચ્ચ શિક્ષણ

8.          અદનાન સામી ને હાલ ડિસેમ્બર ૨૦૧૫ માં ભારતની નાગરિકતા મળી છે એ ક્યાં દેશના પ્રખ્યાત ગાયક છે?
      -        પાકિસ્તાન
Gujarati Current Affairs december 2015

9.          દિલ્લી-મેરઠ એક્સપ્રેસ પરિયોજનાનો શિલાન્યાસ કોને કર્યો?
      -        નરેન્દ્ર મોદી

10.          ચીનના કય શહેરમાં એશિયાનો સૌથી મોટો ભૂમિગત રેલવે સ્ટેસન શરુ થયું છે?
      -        શેનઝેન

     અર્થશાસ્ત્ર                                    જાણવા જેવું                                          રાજનીતિ

No comments:

Post a Comment