૧. નવેમ્બર, ૨૦૦૦માં બિહારમાંથી કયું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું?
- ઝારખંડ
૨. નાગપુર ઝંડા સત્યાગ્રહના સુકાની કોણ?
- સરદાર વલ્લભભાઇ પટેલ
૩. આગ્રા કઈ નદીના કિનારે આવેલું છે?
- યમુના
ભારતના રાજ્યો અને રાજધાની
૪. પ્રથમ ગુજરાતી શાળા કયાં શહેરમાં શરૂ થઈ હતી?
- સુરત
૫. ગુજરાતની કેટલા ટકા જમીન પર જંગલો આવેલા છે?
- ૧૦%
૬. જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે?
- શરાવતી
ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ
૭. ભાખડા-નાંગલ યોજના કઈ નદી પર છે?
- સતલુજ
૮. 'મલાવ તળાવ' કયાં આવેલું છે?
- ધોળકા
૯. 'મૂઠી ઉંચેરો માનવી' એ ઉપનામ કયા સમાજ સેવક અને દેશભક્તને મળ્યું હતું?
- શ્રી રવિશંકર મહારાજ
૧૦. હેમચંદ્રાચાર્યનું સંસારિક નામ શું હતું?
- ચાંગદેવ
૬૦મો ફિલ્મફેર એવોર્ડ
૧૧. અમિતાભ બચ્ચન-બીગ બી ગુજરાતમાં કયા કાર્યક્રમના શૂટિંગ માટે આવ્યા હતા?
- ખૂશ્બુ ગુજરાત કી
૧૨. ફિલ્મ ક્ષેત્રે અમર ગાયક બિરૂદ કોને પ્રાપ્ત થયું છે?
- કે. એલ. સાયગલ
૧૩. 'કોલાવેરી-ડી' ગીતના ગાયક કોણ?
- ધનુષ
ભારતમાં પ્રથમ ઉદ્યોગો ની સ્થાપના
૧૪. જમશેદજી તાતાનું જન્મસ્થળ કયું છે?
- નવસારી
૧૫. વર્લ્ડ બાયો-ડાયવર્સિટી ડે કયારે ઉજવાય છે?
- ૨૨મી મે
સામાન્ય જ્ઞાન - ૧૬ સામાન્ય જ્ઞાન - ૧૭ સામાન્ય જ્ઞાન -૧૮

No comments:
Post a comment