Monday, 11 January 2016

સામાન્ય જ્ઞાન - ૪૦ By Gk in Gujrati


૧.  દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીએ જે પત્રિકા પ્રકાશિત કરી હતી તેનું નામ શું હતું?
-                      ઇન્ડિયન ઓપિનિયન

૨.  'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ની રચના કોણે કરી હતી?
-                       ઈકબાલ 

૩.  ભારતના કયા રાજયની સરહદ ચીન અને પાકિસ્તાન ને સ્પર્શે છે?
-                       જમ્મુ અને કાશ્મીર

વિશ્વ    

૪.  'ઈરાક' નું જુનું નામ શું હતું?
-                     મેસોપોટેમિયા

૫.  કયા દેશને 'પ્યાસી ભૂમિનો દેશ' કહે છે?
-                      ઓસ્ટ્રેલિયા

૬.  ભારતમાં ઈન્ટરનેટની શરુઆત કયારે થઈ?
-                     ૧૫ ઓગસ્ટ, ૧૯૯૫

ભારતનું ભૂગોળ 

૭.  'સુએજ નહેર' કયા બે સમુદ્રો ને જોડે છે?
-                      લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર

૮.  'નાગાર્જુન સાગર ડેમ'  ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
-                      આંધ્ર પ્રદેશ

૯.   'કોર્બેટ નેશનલ પાર્ક' કયા રાજ્યમાં આવેલ છે?
-                      ઉત્તરાખંડ

૧૦.   ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની' (TISCO)  કયા ક્ષેત્રની કંપની છે?
-                     ખાનગી ક્ષેત્રની

વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન 

૧૧.  પદાર્થનું તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?
-                    થર્મોમિટર

૧૨.  રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?
-                   ધ્રુવ

૧૩. સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
-                    સાત

૧૪.  પદાર્થની કેટલી અવસ્થાઓ છે ?
-                    ત્રણ

૧૫.  પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
-                   ઉભયજીવી

સામાન્ય જ્ઞાન - ૨૧
સામાન્ય જ્ઞાન - ૨૨
સામાન્ય જ્ઞાન - ૨૩

No comments:

Post a Comment