1. અમેરિકાનો સ્વતંત્રતા દિવસ કયો?
- ૪ જુલાઈ
2. અમીર ખુશરો કયા મોગલ સમ્રાટ સાથે સંકળાયેલ હતા?
- અલાઉદ્દીન ખિલજી
સામાન્ય જ્ઞાન 24
3. આકાશવાણીનો વિધિવત પ્રારંભ ગુજરાતમાં કયા વર્ષમાં થયો?
- વર્ષ ૧૯૪૯
4. જનમટીપ' એ કોની પ્રસિદ્ધ કૃતિ છે?
- ઈશ્વર પેટલીકર
સામાન્ય જ્ઞાન 25
5. પૂર્ણ સ્વરાજની માંગણી કરતો ઠરાવ ૧૯૩૦માં કયા અધિવેશન દરમ્યાન કરવામાં આવ્યો?
- લાહોર અધિવેશનમાં
6. મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝ' કયા જીલ્લામાં આવેલું છે?
- કચ્છ
સામાન્ય જ્ઞાન 26
7. કોઈપણ પ્રવાહી પદાર્થ જે ચોક્કસ તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને શું કહેવાય?
- ઉત્કલન બિંદુ
8. પરવાળાના ટાપુઓ કયા જીલ્લામાં આવેલા છે?
- જામનગર
સામાન્ય જ્ઞાન 27
9. ઇન્ડિયન સિવિલ સર્વિસીસ (ICS) એ કોના સમયગાળા દરમ્યાન શરૂ થઈ?
- લોર્ડ કોર્નવોલીસ
10. રાઈટર્સ બિલ્ડીંગ' એ કયા રાજયનું સચિવાલય છે?
- પશ્ચિમ બંગાળા
સામાન્ય જ્ઞાન 28
11. ભારતીય જીવન વીમા નિગમ (LIC) નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું?
- ૧૯૫૬
12. ચીનમાં ૨૦૧૧નું વર્ષ કોના વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે?
- સસલાં વર્ષ
સામાન્ય જ્ઞાન 29
13. ધ ફયુચર ઓફ ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ?
- બિમલ જાલાન
14. માનવ અધિકાર દિવસ' કયારે મનાવવામાં આવે છે?
- ૧૦મી ડીસેમ્બર
સામાન્ય જ્ઞાન 30
15. હય-ઓસ્સાર કંપની હવે કોણે મેળવી લીધી છે?
- વોડાફોન
16. સરદાર સરોવર પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા કયા નામે ઓળખાય છે?
- સ્ટેચ્યુ ઓફ યુનિટી
સામાન્ય જ્ઞાન 31
17. રામન ઈફેક્ટ' માટે ડૉ. સી.વી. રામનને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું?
- ૧૯૩૦
18. સત્યશોધક સમાજ' ની સ્થાપના કોણે કરી હતી?
- જ્યોતિબા ફૂલે
સામાન્ય જ્ઞાન 32
19. દરિયામાં વહાણના દિશા શોધન માટે કયું ઉપકરણ વાપરવામાં આવે છે?
- હોકાયંત્ર
20. એશિયન રમતોત્સવમાં ચેસની રમત કયા વર્ષમાં દાખલ કરવામાં આવી?
- ૨૦૦૬
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment