1. સૂર્ય પૃથ્વીથી વધારેમાં વધારે દૂર કયારે હોય છે?
- ૪ જુલાઈ
2. જે ગંગાપુત્રને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું, તે કોણ?
- ભીષ્મપિતા
3. ક્ષત્રિય કુળમાં જન્મેલ ભગવાન મહાવીરે બહુજન સમાજને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો?
- પ્રાકૃત
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
4. ટેલિફોનની શોધ કોણે કરી હતી?
- ગ્રેહામ બેલ
5. ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા કોને કહેવામાં આવે છે?
- શ્રી ત્રિભુવનદાસ ગજ્જર
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર (December) ૨૦૧૫
6. હિસ્ટરી ઓફ હિન્દુ કેમેસ્ટ્રી' એ પુસ્તકના લેખક કોણ?
- શ્રી પ્રફુલચંદ્ર રોય
7. હવામાં અવાજની ઝડપ કેટલી છે ?
- ૩૩૦ મીટર/સેકન્ડ
વિશ્વ સામાન્ય જ્ઞાન
8. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
- અંતર
9. ગુજરાતમાં સૌ પ્રથમ રેલ્વે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઇ ?
- ઉતરાણ-અંકલેશ્વર
10. ભારતની પ્રથમ સિનેમાસ્કોપ બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ કઈ?
- કાગઝ કે ફૂલ
વિશ્વમાં સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ
11. સંગીત નાટક અકાદમીની સ્થાપના નવી દિલ્હી ખાતે કયા વર્ષમાં કરવામાં આવી?
- ૧૯૫૩
12. ભારતમાં પ્રથમ ઈ-રેશન કાર્ડ સેવાની શરૂઆત કયા રાજ્યએ કરી?
- દિલ્હી
ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
13. વિનોબાજીએ ભૂદાન ચળવળની શરૂઆત કયા વર્ષમાં કરી?
- ૧૯૫૧
14. બંગભંગની ચળવળ દરમિયાન કોણે 'સ્વરાજ' શબ્દ આપ્યો હતો?
- લોકમાન્ય ટિળકે
15. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?
- ગ્રીસ
વિશ્વની સૌથી લાંબી નદી
16. હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે ?
- સોયાકાર
17. 'વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે' એવું કયા વૈજ્ઞાનિકે કહ્યું હતું ?
- જગદીશચંદ્ર બોઝે
18. ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે તે દ્રાવણને શું કહે છે ?
- ઍસિડ
ખરતા તારા શું છે ?
19. સખત પાણીને નરમ બનાવવા કયો પદાર્થ વપરાય છે ?
- ધોવાનો સોડા
20. વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
- બાષ્પ

No comments:
Post a comment