1. મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝ' કયા જીલ્લામાં આવેલું છે?
- કચ્છ
2. કોઈપણ પ્રવાહી પદાર્થ જે ચોક્કસ તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને શું કહેવાય?
- ઉત્કલન બિંદુ
3. પરવાળાના ટાપુઓ કયા જીલ્લામાં આવેલા છે?
- જામનગર
4. ઇન્ડિયન સિવિલ સર્વિસીસ (ICS) એ કોના સમયગાળા દરમ્યાન શરૂ થઈ?
- લોર્ડ કોર્નવોલીસ
5. રાઈટર્સ બિલ્ડીંગ' એ કયા રાજયનું સચિવાલય છે?
- પશ્ચિમ બંગાળા
6. ભારતીય જીવન વીમા નિગમ (LIC) નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું?
- ૧૯૫૬
7. ચીનમાં ૨૦૧૧નું વર્ષ કોના વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે?
- સસલાં વર્ષ
8. ધ ફયુચર ઓફ ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ?
- બિમલ જાલાન
9. માનવ અધિકાર દિવસ' કયારે મનાવવામાં આવે છે?
- ૧૦મી ડીસેમ્બર
10. હય-ઓસ્સાર કંપની હવે કોણે મેળવી લીધી છે?
- વોડાફોન
11. સરદાર સરોવર પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા કયા નામે ઓળખાય છે?
- સ્ટેચ્યુ ઓફ યુનિટી
12. રામન ઈફેક્ટ' માટે ડૉ. સી.વી. રામનને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું?
- ૧૯૩૦
13. સત્યશોધક સમાજ' ની સ્થાપના કોણે કરી હતી?
- જ્યોતિબા ફૂલે
14. દરિયામાં વહાણના દિશા શોધન માટે કયું ઉપકરણ વાપરવામાં આવે છે?
- હોકાયંત્ર
15. ક્રિકેટનું 'મક્કા' ગણાતું મેદાન કયું છે?
- લોર્ડઝ
16. એશિયન બેન્કર ટેકનોલોજીનો વર્ષ ૨૦૧૧ નો એવોર્ડ કઈ બેન્કે જીત્યો હતો?
- IDBI
17. જાતક કથાઓ કઈ ભાષામાં લખાયેલી છે?
- પાલી
18. આગાખાન કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે?
- હોકી
19. બંધારણના કયા ભાગમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- ભાગ-૩
20. ભારતીય સ્વતંત્રતાની જાહેરાત કોણે કરી હતી?
- કલેમેન્ટ એટલી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment