1. દરિયા પર વિશ્વનો લાંબો પુલ કયા દેશે બનાવ્યો છે?
- ચીન
2. રાજનીતિના સિદ્ધાંતો કયા રાજ્યને લાગુ નથી પડતા?
- જમ્મુ-કશ્મીર
સામાન્ય જ્ઞાન 24
3. એસીડ વર્ષા' ની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે?
- સલ્ફર ડાયોક્સાઈડ
4. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે છે?
- બોકસાઇટ
સામાન્ય જ્ઞાન 25
5. માઉન્ટ બેટન યોજનાનો સ્વીકાર કયારે કરવામાં આવ્યો?
- ૩ જૂન,૧૯૪૭
6. અસ્પૃશ્યતાનો અંત એ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે?
- અનુચ્છેદ -૧૭
સામાન્ય જ્ઞાન 26
7. લોર્ડ માઉન્ટ બેટન પછી ભારત સંઘના બીજા ગવર્નર જનરલ કોણ હતા?
- ચક્રવર્તી રાજગોપાલાચારી
8. લોસાંગ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે?
- સિક્કિમ
સામાન્ય જ્ઞાન 27
9. કઈ ગુજરાતી નવલકથા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિષે જાણકારી આપે છે?
- ભારેલો અગ્નિ
10. નંદન કાનન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
- ઓરિસ્સા
સામાન્ય જ્ઞાન 28
11. ઈડન ગાર્ડન' સ્ટેડીયમ કયા શહેરમાં આવેલું છે?
- કોલકત્તા
12. શીતળાની રસીના શોધક કોણ હતા?
- એડવર્ડ જેનર
સામાન્ય જ્ઞાન 29
13. માલતીમાધવ' ના લેખક કોણ?
- ભવભૂતિ
14. કુલી' પુસ્તકના લેખક કોણ?
- મુલ્કરાજ આનંદ
સામાન્ય જ્ઞાન 30
15. વન- ડે ક્રિકેટમાં વર્લ્ડકપમાં સૌથી વધુ ચેમ્પિયનના ટાઈટલ્સ કયા દેશે મેળવ્યા છે?
- ઓસ્ટ્રેલિયા
16. ૧૯૬૮માં સ્થપાયેલ તાતા જૂથનું સુકાન રતનતાતા બાદ કોણે સાંભળ્યું હતું?
- સાયરસ મિસ્ત્રી
સામાન્ય જ્ઞાન 31
17. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થય થયો હતો?
- વર્ષ ૨૦૦૩
18. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે મનાવવામાં આવે છે?
- ૨૮મી ફ્રેબ્રુઆરી
સામાન્ય જ્ઞાન 32
19. ભારતના બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી છે?
- ૨૨
20. આર્થિક વિકાસની દ્રષ્ટીએ ભારતની શેમાં ગણતરી થાય છે?
- વિકાસશીલ રાષ્ટ્ર
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment