Wednesday, 30 December 2015

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર (December) ૨૦૧૫ - 104 By GK in Gujarati

1.       ૨૨ નવેમ્બર ૨૦૧૫ ના ૧૦ મુ પૂર્વ એશિયા શિખર સમ્મેલન કયા આયોજિત કરવામાં આવ્યું?
       -          મલેશિયા

2.       હેમિલ્ટન ટેસ્ટમેચ શ્રુંખલા માં ન્યુઝીલેન્ડ એ ક્યાં દેશને ૫ વિકેટથી હરાવ્યો?
       -          શ્રીલંકા

3.       ડિસેમ્બર ૨૦૧૫માં કઈ વ્યક્તિએ જાપાનમાં એશિયાઈ ચૈમ્પિયનશીપમાં રજત પદક જીત્યો છે?
       -          શિવા કેશવન


              વિશ્વ                                      શિક્ષણ                                રમત - ગમત  


4.       ભારત સરકાર દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ ના કઈ કાર્ય યોજનાનું અનાવરણ કરવામાં આવશે?
       -          સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેંડ અપ ઇન્ડિયા

5.       ડિસેમ્બર ૨૦૧૫માં ગિની ના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          મમાદી યોલા

6.       પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી એ ક્યાં દેશની સંસદની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું?
       -          અફઘાનિસ્તાન


     અર્થશાસ્ત્ર                                    જાણવા જેવું                                          રાજનીતિ

7.       ભારતીય રેલ દ્વારા તત્કાલ ટીકીટ ના મુલ્યો માં કેટલા ટકાની વૃદ્ધિ કરી છે?
       -           ૩૩ ટકા

8.       કઈ મેટ્રો પરિયોજનાને હાલ ડિસેમ્બર ૨૦૧૫માં કેન્દ્રીય મંત્રીમડળએ મંજુરી દીધી છે?
       -          લખનૌ મેટ્રો

9.       ભારત સરકાર દ્વારા પાછલા ૨૦ મહિનામાં કાળા ધનની કેટલી રાશી નો પતો લગાવામાં આવ્યો છે?
       -          ૧૬૦૦૦ કરોડ રૂપિયા

10.       ક્યાં ક્રિકેટરે ફ્રેબુઆરી ૨૦૧૬માં પોતાના સન્યાસની ઘોષણા કરી છે?
       -          બ્રેડન મૈકુલમ



No comments:

Post a Comment