Thursday, 3 December 2015

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર (December) ૨૦૧૫ - 99 By GK in Gujarati

1.        ભારતમાં ૨૬ નવેમ્બર ૨૦૧૫ના ક્યાં દિવસની ઉજવણી કરવામાં આવી?
     -      રાષ્ટ્રીય દુગ્ધ દિવસ

2.        આઈએસઆઈએસ ની ખિલાફ અમેરિકાના સૈન્ય અભિયાનનું નામ શું છે?
     -      ઓપરેશન ઇનહેરેંટ રેસોલ્વ
Gujarati Current Affairs August 2015
3.        ૨૬ નવેમ્બર ૨૦૧૫ ના પૃથ્વી - ૨ પરમાણું સક્ષમ મિસાઈલનું સફળતાપુર્વક પરીક્ષણ ક્યાં દેશે કર્યું?
     -       ભારત

4.        નવેમ્બર ૨૦૧૫માં 'ભારત કો જાનીએ' ઓનલાઈન પ્રશ્નોતરી નો શુભારંભ કોને કર્યો?
     -      સુષ્મા સ્વરાજ
Gujarati Current Affairs september 2015 
5.        કયા દેશ દ્વારા દુનિયામાં સૌથી મોટા પશુ ક્લીનીગ કારખાનાનું નિમાર્ણ કરવામાં આવી રહ્યું છે?
     -      ચીન

6.        ખેકીહો જીમોમી જેનું ૨૬ નવેમ્બર ૨૦૧૫ ના નિધન થયું એ કયા રાજ્યમાં રાજ્ય સભાના સદસ્ય હતા?
     -      નાગાલેંડ
Gujarati Current Affairs october  2015
7.        નીચેનામાંથી કઈ જગ્યાએ વિશ્વ રોબોટ ઓલંપિયાડના ૧૩ માં સંસ્કરણનું આયોજન કરવામાં આવશે?
     -      નવી દિલ્લી

8.        આઈસીસી એ કેટલી મહિલા એમ્પાયરને ૨૫ નવેમ્બર ૨૦૧૫ ના નિયુક્ત કર્યા?
     -       ૪
Gujarati Current Affairs november 2015
9.        નવેમ્બર ૨૦૧૫માં ભારતમાં એઆઇબીએ એ કઈ રમત સાથે સંબધિત ઇકાઈ ને નવી ફેડરેશન બનાવવાની મંજુરી દીધી છે?
     -       બોક્સિંગ

10.        અર્જેટીના માં થયેલ રાષ્ટ્રપતિ પદ ના ચુનાવમાં નવેમ્બર ૨૦૧૫માં કેટલા વર્ષો બાદ વામપંથી સરકાર બની?
     -       ૧૨

No comments:

Post a Comment