1. ડિસેમ્બર ૨૦૧૫ ના જેટ એયરવેજ દ્વારા કોને કંપનીના મુખ્ય વિત્તીય અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા?
- અમિત અગ્રવાલ
2. ઘૈટીકૈલસ મૈગસન નામની વૃક્ષારોહી મેઠક ની એક નવી પ્રજાતિની ખોજ શોધકર્તાઓએ કઈ જગ્યાએ કરી?
- પશ્ચિમ ઘાટ
Gujarati Current Affairs August 2015
3. ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ ના નવી દિલ્લીમાં ભારતીય હાથકલા પ્રદર્શનનો શુભારંભ ક્યાં મંત્રાલય એ કર્યો?
- કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય
4. પટના મેટ્રો રેલ પરિયોજના માટે બિહાર ના મુખ્યમંત્રી નીતીશ કુમારએ ક્યારે પોતાની સ્વીકૃતિ આપી?
- ડિસેમ્બર ૨૦૧૫
Gujarati Current Affairs september 2015
5. હાલમાં મુખ્યમંત્રી આદર્શ નગર નિકાય યોજના ક્યાં રાજ્યની સરકારે લાગુ કરવાનો નિર્ણય કર્યો?
- બિહાર
6. ક્યાં રાજ્યમાં સાઈકિલ સ્ટંટ રાજ્ય ખેલોમાં શામિલ થશે?
- ઉત્તરપ્રદેશ
Gujarati Current Affairs october 2015
7. ક્યાં દેશમાં દુનિયાનો સૌથી મોટો શીશેનો પુલ બન્યો છે?
- ચીન
8. યુરેપિયન યુનીયન એ ડિસેમ્બર ૨૦૧૫માં રસિયા દેશની ખિલાફ આર્થિક પ્રતિબંધ ની અવધીને કેટલા મહિના વધાર્યાં?
- ૬
Gujarati Current Affairs november 2015
9. કઈ ફાર્મા કંપની એ એલર્ગન ને ખરીદવાનો નિર્ણય કર્યો?
- ફાઈઝર
10. રાષ્ટ્રીય અંતરીક્ષ કાર્યક્રમની તહત નવેમ્બર ૨૦૧૫ ના પહેલા વ્યવસાયિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાં દેશે કર્યું?
- જાપાન

No comments:
Post a comment