1. ૧૫ ડીસેમ્બર ૨૦૧૫ ના ક્યાં દેશમાં આયોજિત ૧૪ મી શંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં ભારત તરફથી જનરલ વિ.કે. સિંહ એ ભાગ લીધો?
- ચીન
2. ડિસેમ્બર ૨૦૧૫ના કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના મુખ્ય અધિકારી કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- એ. કે.જૈન
3. સ્નેપડીલ ડોટકોમ ઓનલાઈન શોપિંગ કંપની એ ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના કઈ ભાષાઓમાં પોતાની મોબાઈલ વેબસાઈટનો આરંભ કર્યો?
- હિન્દી અને તેલગુ
4. ડિસેમ્બર ૨૦૧૫ના ૧૦ મીટર એયર રાઈફલ સ્પર્ધામાં સુવર્ણ પદક કઈ મહિલા ખેલાડીએ જીત્યો?
- અપૂર્વી ચંદેલા
5. ક્યાં મંત્રાલય એ ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના અખિલેશ મિશ્રા ને માલદીવ ના આગળના ઉચ્ચાયુક્ત ના રૂપમાં નિયુક્ત કર્યા છે?
- વિદેશ મંત્રાલય
6. ડિસેમ્બર ૨૦૧૫માં ઉત્તરપ્રદેશના નવા લોકાયુક્તના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- વીરેન્દ્ર સિંહ
7. સર્વપ્રથમ ક્યાં રાજ્યમાં સડક સુરક્ષા પર રાધાકૃષ્ણન પૈનલ ની ફીફારીસ નો કાયદો લગાવવામાં આવ્યો?
- દિલ્લી
8. ડિસેમ્બર ૨૦૧૫ ના લોકસભામાં કઈ ઉર્જા સબંધિત સંશોધન વિધેયક પારિત કરવામાં આવ્યું?
- પરમાણું ઉર્જા
9. ડિસેમ્બર ૨૦૧૫માં એફ્સીઆરએ સેવાઓ માટે પુનનીર્મિત વેબસાઈટનો આરંભ ક્યાં વિભાગે કર્યો?
- ગૃહ મંત્રાલય
10. ભારતીય મૂળના રાજનીતિજ્ઞ પ્રવીણ ગોરધન એ ડિસેમ્બર ૨૦૧૫ના ક્યાં દેશના વિત્ત મંત્રીના રૂપમાં નિયુક્ત થયા છે?
- દક્ષિણ આફ્રિકા

No comments:
Post a comment