1. ભારતે કયા દેશની સાથે બુલેટ ટ્રેન પરિયોજના માટે ૧૨ ડીસેમ્બર ૨૦૧૫ ના સમજોતા કર્યા છે?
- જાપાન
2. કયા રાષ્ટ્રીય અધિકારી ની વેબસાઈટ પર ૧૧ ડીસેમ્બર ૨૦૧૫ ના બાળકોના ખંડ નો આરંભ કરવામાં આવ્યો છે?
- રાષ્ટ્રપતિ ની વેબસાઈટ
Gujarati Current Affairs August 2015
3. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫ના લાઈફ ટાઇમ અચિવમેન્ટ માટે પ્રખ્યાત મેલર પ્રાઈઝથી સન્માનિત કયા લેખકને કરવામાં આવ્યા છે?
- સલમાન રૂશદી
4. ડીસેમ્બર ૨૦૧૫ ના પહેલી યુનેસ્કો બાયોસ્ફીયર રિજર્વ ઇનલે ઝીલ નો શુભારંભ કયા દેશે કર્યો?
- મ્યાનમાર
Gujarati Current Affairs september 2015
5. ડિસેમ્બર ૨૦૧૫ના પહેલી વાર યુનેસ્કો ક્રિએટીવ સીટીઝ નેટવર્ક માં ભારતના ક્યાં બે શહેરને શામિલ કરવામાં આવ્યા છે?
- વારાણસી - જયપુર
6. કઈ કંપની ની સાથે ૧૧ ડિસેમ્બર ૨૦૧૫ના ડુ પૌટ ને વિલય ની ઘોષણા કરી?
- ડો કેમિકલ
Gujarati Current Affairs october 2015
7. વર્ષ ૨૦૧૫ નો એજીસ ગ્રાહમ બેલ એવોર્ડ કઈ કંપનીએ પ્રાપ્ત કર્યો?
- વિપ્રો
8. ઇઝરાયેલ એ ૧૦ ડીસેમ્બર ૨૦૧૫ ના કઈ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું?
- એરો ૩
Gujarati Current Affairs november 2015
9. મોરીસીનો મૈક્રી ક્યાં દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે?
- અર્જેટીના
10. ક્યાં ઉત્પાદનના ન્યૂનતમ નીયાર્ત મુલ્ય કેન્દ્ર સરકારે ૧૦ ડિસેમ્બર ૨૦૧૫ના ૭૦૦ ડોલર થી ઘટાડી ૪૦૦ ડોલર પ્રતિ ટનનું કર્યું?
- ડુંગરી

No comments:
Post a comment