1. પ્રખ્યાત ટેનીસ ગ્રાઉન્ડ વિમ્બલડન કયાં આવેલું છે?
- લંડન
2. વેદ તરફ પાછા વળો' એ સૂત્ર કઈ સંસ્થાએ આપ્યું હતું?
- આર્યસમાજ
વિશ્વ સામાન્ય જ્ઞાન
3. હાડકાં અને દાંતમાં કયો રાસાયણિક પદાર્થ રહેલો છે?
- કેલ્શિયમ ફોસ્ફેટ
4. ભારતના બંધારણની કઈ જોગવાઈને 'બંધારણનો આત્મા' કહે છે?
- બંધારણીય ઇલાજોનો અધિકાર
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
5. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે?
- ગુજરાત
6. ભારતમાં પહેલી વાર વસ્તીગણતરી કઈ સાલમાં થઈ હતી?
- ૧૮૭૨
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
7. ગારો' નામની જનજાતિ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે?
- મેઘાલય
8. ૨૦૦૧ની વસ્તીગણતરી અનુસાર કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી વધારે છે?
- લક્ષદ્વીપ
ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
9. મનુષ્ય દ્વારા સંચિત આયોડીનનો સંગ્રહ કઈ ગ્રંથીમાં થાય?
- થાઈરોઈડ
10. ઈસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબરનો જન્મ કયા સ્થળે થયો હતો?
- મક્કા
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
11. રામ અને રહીમ એક જ ઈશ્વરના બે અલગ-અલગ નામ છે' આવું કોણે કહ્યું હતું?
- સંત કબીર
12. ભરતનાટ્યમ નૃત્ય શૈલી કયા રાજ્ય સાથે સંબંધિત છે?
- તમિલનાડુ
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
13. કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા કઈ નૃત્યાંગનાને માત્ર ૧૬ વર્ષની ઉમરે 'કથ્થક સામ્રાજ્ઞી ' કહીને નવાજવામાં આવી હતી?
- સિતારાદેવી
14. ઓપરેશન ફલડ' કોની સાથે સંબંધિત છે?
- દૂધ ઉત્પાદન
Gujarati Current Affairs june 2015
15. ગુગલી' શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ક્રિકેટ
16. કેનેડાનું ચલણી નાણું કયું છે?
- ડોલર
વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન
17. કમ્પુચિયા અત્યારે કયા નામથી ઓળખાય છે?
- કંબોડીયા
18. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસની ૨૦૦૦ મી ટેસ્ટ મેચ કયા બે દેશ વચ્ચે રમાઈ હતી?
- ભારત-ઈંગ્લેંડ
Gujarati Current Affairs may 2015
19. ૨૦૧૫માં ક્રિકેટ વર્લ્ડ કપ કયાં દેશે જીત્યો હતો?
- ઓસ્ટ્રેલિયા
20. પ્રાચીન ઓલમ્પિક રમતોત્સવની શરૂઆત કયાં થઈ હતી?
- એથેન્સ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment