1. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે?
- અંબિકા
2. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે?
- અલિયા બેટ
સામાન્ય જ્ઞાન 24
3. દ્વારીકાનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
- ગોમતી
4. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા?
- મહાત્મા ગાંધી
સામાન્ય જ્ઞાન 25
5. સર્વોચ્ય અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?
- હરીલાલ કણિયા
6. ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે?
- કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ
સામાન્ય જ્ઞાન 26
7. વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે?
- ડૉ. વિક્રમ સારાભાઇ એવોર્ડ
8. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે?
- અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
સામાન્ય જ્ઞાન 27
9. IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે?
- ડૉ. વિક્રમ સારાભાઇ
10. એટેમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે?
- ભાભા એટેમિક રીસર્ચ સેન્ટર
સામાન્ય જ્ઞાન 28
11. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા?
- મોતીભાઈ અમીન
12. જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા?
- ધીરુભાઈ અંબાણી
સામાન્ય જ્ઞાન 29
13. મારા જીવનનો આ અંતિમ સંઘર્ષ હશે' એવું ગાંધીજીએ કયા આંદોલન વખતે કહ્યું હતું?
- હિંદ છોડો
14. તમે ભલે દુબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો' એવું કહેનાર નેતા કોણ હતા?
- સરદાર પટેલ
સામાન્ય જ્ઞાન 30
15. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?
- મહાદેવ દેસાઈ
16. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન કોણ છે?
- અઝીમ પ્રેમજી
સામાન્ય જ્ઞાન 31
17. સીદી સૈયદની જાળી' ક્યાં આવેલી છે?
- અમદાવાદ
18. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
- પાકિસ્તાન
સામાન્ય જ્ઞાન 32
19. અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો?
- કોચરબ આશ્રમ
20. ગાંધીજીને 'બાપુ' નું બિરુદ કયાં સત્યાગ્રહમાં મળ્યુ હતું?
- ચંપારણ સત્યાગ્રહ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment