Friday, 20 November 2015

સામાન્ય જ્ઞાન 31 - By GK in Gujarati

1.       દક્ષિણ ભારતમાં ફ્રાંસની સંસ્કૃતિની ઝાંખી કરાવતું નગર કયું?
   -       પોંડિચેરી

2.       ટાઈફોઈડના તાવમાં બેકટેરિયા શરીરના કયા ભાગ પર હુમલો કરે છે?
   -       આંતરડાં

3.       સ્વામી વિવેકાનંદે કયા વર્ષમાં શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં હાજરી આપી, સૌને મંત્રમુગ્ધ કર્યા હતા?
   -       ૧૮૯૩

4.       ભારતમાં ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામકરણ કોના નામ પર કરવામાં આવેલ છે?
   -       રાજીવ ગાંધી

5.       'રાજતરંગિણી'' ના લેખક કોણ છે?
   -       કલ્હણ
 વિશ્વ સામાન્ય જ્ઞાન
 
6.       ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયું સમાચારપત્ર શરૂ કર્યું હતું?
   -       શોમ પ્રકાશ

7.       ગ્રેટ ડિવાઈડીંગ રેન્જ ક્યાં આવેલી છે?
   -       ઓસ્ટ્રેલિયા

8.       તાશ્કંદ કયા દેશની રાજધાની છે?
   -       ઉઝબેકિસ્તાન

9.       ભારત સરકાર દ્વારા ભારત રત્ન,પદ્મભૂષણ,પદ્મવિભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનના એવોર્ડ આપવામાં આવે છે,તે બંધારણ ના કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવે છે?
   -        અનુચ્છેદ - ૧૮

10.       અણ્ણા હજારેની ઝુંબેશ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કયા વિખ્યાત દિગ્દર્શકે કરી હતી?
   -       પ્રકાશ ઝા


Gujarati Current Affairs may 2015


11.       ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની શરૂઆત સર્વપ્રથમ રાજસ્થાન અને બીજા કયા રાજયમાં થઇ હતી?
   -       આંધ્રપ્રદેશ

12.       કયો બંધારણીય સુધારો '' નાનું બંધારણ'' તરીકે ઓળખાય છે?
   -       ૪૪

13.       જમ્મુ-કશ્મીર રાજ્યના બંધારણમાં સુધારો કરવાનો અધિકાર કોને પ્રાપ્ત થયો છે?
   -       રાજ્ય વિધાન સભા

14.       બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણીય નિષ્ફળતાના કારણે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે?
   -       કલમ ૩૫૬

15.       ભારતના કયા રાજયમાં ઉર્દુ ભાષાને પ્રથમ રાજ્યભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે?
   -       જમ્‍મુ-કાશ્‍મીર


કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો


16.       કાલિદાસ દ્વારા રચવામાં આવેલ ''માલવિકાગ્નિમિત્ર'' નાટકનો નાયક કોણ છે?
   -        અગ્નિમિત્ર

17.       કૌટિલ્ય (ચાણક્ય)ના ''અર્થશાસ્ત્ર'' માં કઈ બાબત પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો છે?
   -       રાજનૈતિક બાબતોની નીતિઓ

18.       માળવા,ગુજરાત અને મહારાષ્ટ્ર કયા શાસકે પહેલી વાર જીત્યા હતા?
   -       ચંદ્રગુપ્ત મૌર્ય

19.       કલિંગ વિજય પછી મહાન અશોક દ્વારા કયો ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો?
   -       બૌદ્ધ

20.       નંદ વંશ પછી કયા રાજવંશ નું શાસન શરૂ થયું હતું?
   -       કુષાણ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:

Post a Comment