1. પદ્મનાભ સ્વામીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
- કેરળ
2. ઉકાઈ યોજનાનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું છે?
- તાપી
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
3. ભવભૂતિના લેખક કોણ?
- માલતી માધવ
4. સંવિધાનનો અર્થ/વ્યાખ્યા કરવાનો અંતિમ અધિકાર કોને પ્રાપ્ત થયો છે?
- સુપ્રિમ કોર્ટ
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
5. ચીફ વિજિલન્સ કમિશનરની નિમણુક કોણ કરે છે?
- રાષ્ટ્રપતિ
6. ગ્રાંડ ટ્રંક રોડનું નિર્માણ કયા મુઘલ શહેનશાહે કર્યું હતું?
- શેરશાહ સુરી
વિશ્વ સામાન્ય જ્ઞાન
7. ઐતિહાસિક કૃતિ: આઈને અકબરીના લેખક કોણ?
- અબુલ ફજલ
8. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા યુગમાં થઈ હતી?
- ગુપ્તયુગ
Gujarati Current Affairs june 2015
9. જૈન ધર્મમાં 'પૂર્ણ જ્ઞાન' માટે કયો શબ્દ વપરાય છે?
- કેવળ/કૈવલ્ય
10. જાતક' કયા ધર્મનો ગ્રંથ છે?
- બૌદ્ધ
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
11. બૌદ્ધ ધર્મના ગ્રંથ ત્રિપિટકની રચના કઈ ભાષામાં કરવામાં આવી હતી?
- પાલી
12. મઠ, મંદિર અને સ્તૂપ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે?
- બૌદ્ધ
Gujarati Current Affairs may 2015
13. રાણી સિપ્રીની મસ્જિદ કયા સ્થળે આવેલી છે?
- અમદાવાદ
14. ભારતમાં કયા વર્ષથી આર્થિક સુધારાની શરૂઆત થઈ?
- ૧૯૯૧
વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન
15. બેન્કોના રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે?
- ૧૯, જુલાઈ
16. બેન્ક ઓફ રાજસ્થાનનો વિલય કઈ બેન્ક સાથે થયો?
- આઇસીઆઇસીઆઇ બેન્ક
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
17. અણ્ણા હજારે કયાંના વતની છે?
- મહારાષ્ટ્ર
18. ગાંધીજીએ ભાવનગરની કઈ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો?
- શામળદાસ કૉલેજ
ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
19. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા?
- શ્યામજી કૃષ્ણ વર્મા
20. મેગેસ્થનીસના પુસ્તકનું નામ કયું છે?
- ઇન્ડિકા
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment