ભારતમાં ઉજવાતા એક
ઉત્સવમાં 100 મિલિયન જેટલા લોકો ભેગા
જોવા મળે છે.વિશ્વમાં સૌથી વધુ લોકો
અહી એકત્રિત થાય છે. શું તમે જાણો છો કયો તે
ઉત્સવ છે?
ભારતમાં ઉજવાતા કુંભના
મેળામાં વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો આવે છે.
કુંભનો મેળો દર વર્ષે આ ચાર ધાર્મિક સ્થળોમાંથી વારાફરતી એક સ્થળે
ઉજવાય છે: હરિદ્વાર, અલાહાબાદ, નાસિક
અને ઉજ્જૈન. હરિદ્વારમાં ગંગા-યમુના નદીના સંગમ સ્થળે, અલાહાબાદમાં
સરસ્વતી નદીના કિનારે, નાસિકમાં ગોદાવરી નદીના
કિનારે તથા ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે
આ મેળો ભરાય છે.
મૌની અમાસ ના દિવસે આ
કુંભનો મેળો ભરાય છે. 14 જાન્યુઆરી
2013 અલ્હાબાદ ખાતે યોજેલ
કુંભનો મેળો વિશ્વનું બીજા નંબરનું 'શાહી સ્નાન' તરીકે
પ્રસિદ્ધ થયો હતો. 10 ફેબ્રુઆરી 2013 માં યોજાયેલ કુંભનો મેળો સૌથી મોટો 'સ્નાન દિવસ' તથા
સૌથી વધુ માનવ વસ્તી ભેગી થઇ હોવા માટે પ્રસિદ્ધ છે. 100 મિલિયન લોકોમાંથી 30 મિલિયન
જેટલા ભક્તો અને તપસ્વીઓ મૌની અમાવસ્યા પ્રસંગે પવિત્ર સ્નાન લીધો હતો.
Source credits: en.wikipedia.org
No comments:
Post a comment