Sunday, 15 November 2015

"વિશ્વમાં મસાલા ઉત્પાદનમાં 70% ફાળો ભારતનો !!!”            શું તમે જાણો છો?  વિશ્વનો 70% મસાલાનું ઉત્પાદન ભારત કરે છે. ભારત મસાલાની વિશાળ શ્રેણી પેદા કરે છે. સૂવા, હિંગ, લાલ મરી, એલચી, સફેદ મરી, કાળી મરી, કાળા જીરું, તજ, લવિંગ, કોથમીર, ધાણા, મીઠો લિમડો, વરીયાળી, કસુરી મેથી, ગરમ મસાલો, કોકમ, લસણ, આદુ, સુંઠ, આમળા, સંચળ, લાંબા મરી, આમચૂર, ફુદિનો, રાઈ, સુકા જાયફળ, ખસખસ, બાદીયા, તલ, કેસર, આમલી, અજમો, હળદર, સુકા મરચા, વગેરે જેવા વિવિધ મસાલાનું બહોળા પ્રમાણમાં વાવેતર ભારતના વિવિધ રાજ્યોમાં થાય છે. 2010 થી ભારત  મસાલા ઉત્પાદનમાં  વિશ્વમાં મોખરે સ્થાને છે


No comments:

Post a Comment