Thursday, 5 November 2015

આવો જાણીએ .... વેદ કથા !



  વેદ એ બધાં શાસ્ત્રોનું મૂળ છે. વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો જ કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. તે મૂળરૂપે વિચારોના ગ્રંથ છે. માટે જ તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે,તેમજ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા અપાયેલું જ્ઞાન છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદોમાં પ્રાપ્ય છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.
વેદોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ , અથર્વવેદ.


No comments:

Post a Comment