Tuesday, 3 November 2015

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર (November) ૨૦૧૫ - 94 By GK in Gujarati

1.       પંડિત હદયનાથ મંગેશકરના કેટલામાં જન્મદિવસ પર સંગીતકાર એ આર રહમાનને હ્દયનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા?
      -      ૭૮

2.       ભારત અને ............દેશનું ફોરમ શિખર સંમેલન દેશની રાજધાની દિલ્લીમાં શરુ થયું છે?
      -       આફ્રિકા

3.       હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં કોને હરિયાણાના ઝજ્જર જીલ્લામાં ઇન્દિરા ગાંધી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટની મુલાકાત લીધી છે?
      -      શ્રી પીયુષ ગોયલ

4.       ક્યાં મંત્રાલયએ ભારતીય વાયુસેનામાં મહિલાઓને લડાકુ પાયલોટ તરીકે શામિલ કરવાની મંજુરી દીધી છે?
      -       રક્ષા મંત્રાલય

5.       કઈ ફોન નિર્માતા કંપનીએ તિરૂપતિમાં એક સંયંત્ર વિનિર્માણની સ્થાપના માટે ૫૦૦ કરોડ રૂપિયાનું રોકણ કર્યું છે?
      -      લાવા
Gujarati Current Affairs october  2015
6.       હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં મોબાઈલ ફોન બનાવવાવાળી કંપની બ્લેકબેરી એ કોને ભારતીય કારોબારના પ્રબંધ નિર્દેશક બનાવ્યા છે?
      -       નરેન્દ્ર નાયક

7.       રાષ્ટ્રીય બીજ કોગ્રેસનું ૮મુ સંસ્કરણ ક્યાં શરુ થયું છે?
      -      હૈદરાબાદ

8.       લોર્ડ ગુલામ નુન જેનું હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં નિધન થયું એ મૂળ ક્યાંના રહેવાસી હતા?
      -       મુંબઈ

9.       ક્યાં દેશે વિદ્યા દેવી ભંડારીને પહેલા મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં ચુંટ્યા છે?
      -       નેપાળ

10.       રાજેન્દ્ર રાણા જેનું હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં નિધન થયું એ ક્યાંના ગ્રામીણ એન્જીનીયર સેવા રાજ્યમંત્રી હતા?
      -      ઉત્તરપ્રદેશ
Gujarati Current Affairs september 2015                Gujarati Current Affairs August 2015

No comments:

Post a Comment