1. એલર્ગન ને ખરીદવાનો નિર્ણય કઈ ફાર્મા કંપનીએ લીધો?
- ફાઈજર
2. ભારતીય રેલવે દ્વારા, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા માટે બનાવેલ નિધિ ખાતું કયું છે?
- રાષ્ટ્રીય રેલ સંરક્ષા કોષ
3. નવેમ્બર ૨૦૧૫માં કેટલી શ્રેણીમાં ઇન્ફોસિસ સાઈસ ફાઉન્ડેશનએ પુરષ્કારો ની ઘોષણા કરી?
- ૬
4. આઈડિયા સેલુલર કંપની એ ૨૪ નવેમ્બર ૨૦૧૫ના વિડીયોકોન ટેલી કમ્યુનિકેશન ની સાથે ક્યાં રાજ્યમાં સ્પેકટ્રમ ખરીદારી હેતુ સમજોતા કર્યા છે?
- ગુજરાત અને ઉત્તરપ્રદેશ
5. ગોપીનાથ મુંડે કિસાન દુર્ઘટના વીમા યોજના ૨૦૧૫ - ૧૬ આરંભ કરવાનો નિર્ણય નવેમ્બર ૨૦૧૫માં ક્યાં રાજ્ય એ લીધો?
- મહારાષ્ટ્ર
Gujarati Current Affairs october 2015
6. રાષ્ટ્રીય અંતરીક્ષ કાર્યક્રમ ની તહત નવેમ્બર ૨૦૧૫ ના પહેલા વ્યવસાયિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાં દેશે કર્યું?
- જાપાન
7. ૨૪ નવેમ્બર ૨૦૧૫ના ક્યાં બે દેશોનો પ્રવાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પાછા આવ્યા?
- મલેશિયા-સિંગાપુર
8. ક્યાં દેશ દ્વારા ટેલસ્ટાર ૧૨ મી વાણિજ્યિક ઉપગ્રહનો શુભારંભ કરવામાં આવ્યો?
- જાપાન
9. બાલીયાત્રા મેળાનું આયોજન નવેમ્બર ૨૦૧૫માં ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું?
- ઓરિસ્સા
10. કેટલા દેશો એક્સ્કોન - ૨૦૧૫ માં ભાગ લેશે?
- ૨૨
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment