Wednesday, 25 November 2015

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર (November) ૨૦૧૫ - 97 By GK in Gujarati

1.        ૨૦૧૫ માં વિશ્વ શક્તિશાળી કંપ્યુટરમાં ક્યાં કમ્પ્યુટરને ચુનવામાં આવ્યું છે?
      -       તીયાન્હે - ૨

2.        પ્રથમ અંતરરાષ્ટ્રીય કવ્વાલી મહોત્સવ ૨૦૧૬ની મેજબાની કયું શહેર કરશે?
      -       દિલ્લી

3.        અમેરિકી લોક સેવા પુરસ્કાર કઈ ભારતીય મૂળ ની મહિલા જજે જીત્યો છે?
      -       ઉશીર પંડિત

4.        રામ કૃષ્ણ ત્રિવેદી ક્યાં રાજ્ય ની પૂર્વ મુખ્ય નિર્વાચન આયુક્ત હતા જેનું ૧૯ નવેમ્બર ૨૦૧૫માં નિધન થયું?
      -       ઉત્તરપ્રદેશ

5.        સૃષ્ટિ પાંડે ને ૧૮ નવેમ્બર ૨૦૧૫ના અખિલ ભારતીય ઇન્ડીયાના ફિડે રેંટીગ શતરંજ ટુર્નામેન્ટ જીતી એ ક્યાં રાજ્યનો ખેલાડી હતો?
      -       મહારાષ્ટ્ર
Gujarati Current Affairs october  2015

6.        કેન્દ્રીય મંત્રીમંડળ એ કઈ બેન્કની સાથે સમજોતા પ્રાવધાનની પૃષ્ટિ કરી?
      -       એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક

7.        અશોક અમૃતરાજ ને ઈસ્ત લંડન વિશ્વવિદ્યાલયના દાક્તરેટની માનદ ઉપાધી થી સન્માનિત કરવામાં આવ્યા છે. એ કઈ રમતના ખેલાડી હતા?
      -       ટેનીસ

8.        ક્રિકેટ ઓલ સ્ટાર્સ શૃંખલા-૨૦૧૫ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
      -        અમેરિકા

9.        નીતીશ કુમાર એ ક્યાં રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં પાંચમી વાર શપથ લીધી છે?
      -       બિહાર

10.        કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય માં અતિરિક્ત વિદેશી ભાષા ના રૂપમાં કઈ ભાષામાં ભણાવવામાં આવે છે?
      -        જર્મન
Gujarati Current Affairs september 2015              Gujarati Current Affairs August 2015

No comments:

Post a Comment