1. કઈ હોસ્પીટલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડડા એ અમૃત ફાર્મસી નો શુભારંભ કર્યો છે?
- સફદરજંગ હોસ્પિટલ
2. અંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- ૧૬ નવેમ્બર ૨૦૧૫
3. ૧૫ નવેમ્બર ૨૦૧૫ માં ચાઈના ઓપન સીરીઝ નો મહિલા એકલ વર્ગ નો ખિતાબ ક્યાં ખેલાડીએ પ્રાપ્ત કર્યો?
- લી જુએરેઈ
4. ૧૨ નવેમ્બર ૨૦૧૫ના વર્ષે ૨૦૧૫નો વેલેટા શિખર સમ્મેલન સમાપ્ત થયું એ ક્યાં મુદા પર આધારિત હતું?
- અનિયમિત પ્રવાસન
5. ૧૫ નવેમ્બર ૨૦૧૫ ના બ્રાજીલિયન ગ્રા.પ્રી. ની રેસ ફોર્મ્યુલા વન રેસર એ કોને જીતી?
- નીકો રોસબર્ગ
Gujarati Current Affairs october 2015
6. ભારતીય મૂળ ની કલ્યાણી કૌલ ક્યાં દેશના ન્યાયાધીશ પદ પર નિયુક્ત થઇ?
- બ્રિટેન
7. કઈ સરકારને એશિયાઈ વિકાસ બેંક ની સાથે ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા?
- કેન્દ્ર સરકાર
8. ભારતના ક્યાં મંત્રી દ્વારા નવેમ્બર ૨૦૧૫માં જળવાયું પરિવર્તન પર નવી વેબસાઈટની શરૂઆત કરવામાં આવી?
- પર્યાવરણ મંત્રી
9. ૩૫ માં ભારત અંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનો શુભારંભ નવેમ્બર ૨૦૧૫માં ક્યાં શહેરમાં કરવામાં આવ્યો?
- દિલ્લી
10. ક્યાં દેશમાં નવેમ્બર ૨૦૧૫માં ૭૩ વર્ષ પછી શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વાર ખોલવામાં આવ્યું?
- પાકિસ્તાન
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment