1. કયા દેશે નવી સંચાર "ChinaSat 2C" satellite સફળતાપૂર્વક લોન્ચ કરી છે?
- ચીન
2. ભારતીય બોક્સર શિવ થાપા વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં છલાંગ લગાવીને કયા સ્થાન પર પહોંચી છે?
- બીજા
3. અમેરિકા માં કઈ ભાષા સૌથી વધુ બોલાતી ભાષા છે?
- હિન્દી
4. પ્રખ્યાત તેલુગુ હાસ્ય અભિનેતા કોંદાવલાસા લક્ષ્મણ રાવ નું મૃત્યુ ક્યાં થયું છે?
- હૈદરાબાદ
5. ભારતીય મૂળના કેનેડીયન શીખ હરજીત સજ્જનને કયા દેશના નવા રક્ષામંત્રી બનાવામાં આવ્યા છે?
- કેનેડા
Gujarati Current Affairs october 2015
6. નવતેજ સિંહ સરનાને બ્રિટન માં કયા દેશના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવે છે?
- ભારત
7. કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને .............ને ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ યોજના ની શરૂઆત કરી છે?
- ખેલ મંત્રાલય
8. કોણ IPL ચીફ ઓપરેટિંગ (COO) અધિકારી પદ પરથી રાજીનામું આપી દીધું છે ?
- સુંદર રમન
9. ભારતની ટોચની વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સને વિશ્વનો શ્રેષ્ઠ ફૂટબોલ ના કયા ખેલાડી ને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર નિમણૂક કરવામાં આવે છે?
- લિયોનેલ મેસી
10. કયા દેશ માં પાંચ મહિનામાં બીજી વખત ચૂંટણીમાં શાસક ન્યાય અને વિકાસ પાર્ટી સંસદીય ચુંટણીમાં જીત હાંસિલ કરી છે?
- તુર્કી
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment