1. ક્યાં રાજ્યની સરકારે હાલ ૨૦૧૫માં ૧૪૭૦૮ ગામોને દુકાળ ગામ તરીકે જાહેર કર્યા છે?
- મહારાષ્ટ્ર સરકાર
2. હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં આઈડીએફસી બેકનું ઉદ્ઘાટન કોને કર્યું છે?
- નરેન્દ્ર મોદી
3. કેનેડાના પ્રધાનમંત્રીના રૂપમાં ૨૦૧૫માં કોને ચુંટવામાં આવ્યા છે?
- જસ્ટીન ટુડો
4. આમાંથી ક્યાં ક્રિકેટરે હાલ ૨૦૧૫માં પોતાના ૩૭માં જન્મદિવસ પર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે?
- વીરેન્દ્ર સહવાગ
5. હાલ ૨૦૧૫માં કોને ડેન્માર્ક ઓપન બેડમિન્ટન જીત્યો છે?
- જુઈરેઇ લી
Gujarati Current Affairs 20 October 2015
6. આમાંથી કઈ કંપનીએ અમેરિકા સ્થિત નોહ કન્સલ્ટિંગ ફર્મને ખરીદ્યું છે?
- ઇન્ફોસિસ
7. હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં કેનેડાની સંસદીય ચુંટણીમાં કઈ પાર્ટીની જીત થઇ છે?
- લિબરલ પાર્ટી
8. ઇ-કોમર્સ વ્યાપારમાં આવેલ તેજીનો લાભ ઉઠાવા માટે ઓક્ટોમ્બર ૨૦૧૫ માં ઓનલાઈન ફેશન સ્ટોર એબોફ ડોટ કોમનો શુભારંભ ક્યાં ગ્રુપે કર્યો?
- આદિત્ય બિડલા ગ્રુપ
9. ક્યાં બે રાજ્ય સરકારે ઓક્ટોમ્બર ૨૦૧૫માં મેગી નુડલ્સ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે?
- કર્નાટક અને ગુજરાત
10. વિશ્વ આંકડા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૦ ઓક્ટોમ્બર
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment