1. કયા ગવર્નર-જનરલના શાસન દરમ્યાન ભારતમાં ટપાલ ટિકિટ લાગુ પડી હતી?
- લોર્ડ ડેલહાઉસી
2. જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર કોણ?
- મહાવીર સ્વામી
3. પુરાણી બ્રધર્સ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિ માટે વિશેષ જાણીતા છે?
- વ્યાયામ પ્રવૃત્તિ
4. હોંગકોંગ શહેર ચીનને કયા વર્ષમાં સોંપાયું હતું?
- ૧૯૯૭
5. રાજીવ ગાંધીનું મૃત્યુ કયા રાજ્યમાં થયું હતું?
- તમિલનાડુ
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
6. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકોની ફરજો દર્શાવવામાં આવી છે?
- ૫૧
7. વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુતમ ઉંમર કેટલી છે?
- ૩૦ વર્ષ
8. સીસ્મોગ્રાફ' શેના માટેનું સાધન છે?
- ધરતીકંપ માપનનું
9. વર્ષ ૨૦૦૪ માં જીનિવાથી કયા મહાપુરુષની અસ્થિ ભારતમાં લાવવામાં આવી હતી?
- શ્યામજી કૃષ્ણ વર્મા
10. મનાલી' હિલ સ્ટેશન કયા રાજયમાં આવેલું છે?
- હિમાચલ પ્રદેશ
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
11. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી પ્રથમ કયા મુઘલ બાદશાહે આપી?
- જહાંગીર
12. ઇંગ્લેન્ડની સંસદે કંપનીના વહીવટ પર અંકુશ મુકવા નિયામક ધારો(Regulating Act) કઈ સાલમાં પસાર કર્યો?
- ૧૭૭૩
13. ૧૮૫૭ના વિપ્લવના પ્રથમ શહીદ કોણ હતા?
- મંગલ પાંડે
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
14. હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) ના પ્રથમ પ્રમુખ કોણ હતા?
- વ્યોમેશચંદ્ર બેનરજી
15. હોમ રૂલ એટલે...................... ?
- ભારતના લોકોને જવાબદાર રહે તેવું શાસન
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment