1. પાલીતાણાના જૈન દેરાસરો કયા પર્વત પર આવેલા છે?
- શેત્રુંજી
2. ‘બોસ્ટન ટી પાર્ટી’ કઇ ક્રાંતિ સાથે સંકળાયેલ છે?
- અમેરિકન ક્રાંતિ
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
3. એ મરયન્ટ ઓફ વેનિસ' - કૃતિના સર્જક કોણ?
- શેક્સપિયર
4. કયા ગવર્નર-જનરલના શાસન દરમ્યાન ભારતમાં ટપાલ ટિકિટ લાગુ પડી હતી?
- લોર્ડ ડેલહાઉસી
5. જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર કોણ?
- મહાવીર સ્વામી
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
6. પુરાણી બ્રધર્સ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિ માટે વિશેષ જાણીતા છે?
- વ્યાયામ પ્રવૃત્તિ
7. હોંગકોંગ શહેર ચીનને કયા વર્ષમાં સોંપાયું હતું?
- ૧૯૯૭
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
8. રાજીવ ગાંધીનું મૃત્યુ કયા રાજ્યમાં થયું હતું?
- તમિલનાડુ
9. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકોની ફરજો દર્શાવવામાં આવી છે?
- ૫૧
10. થ્રી મસ્કેટીયર્સ' માં લેખક કોણ?
એલએકઝાંડર ડૂમા
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment