1. નેનો' કારના નિર્માણ માટે ટાટા મોટર્સે પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં કયાં ઉભો કર્યો છે?
- સાણંદ
2. મહારાજા રણજિતસિંહની પ્રેમગાથાનું પ્રતિક એવો 'મોરન પુલ' કયા સ્થળ પાસે આવેલો છે?
- અમૃતસર
3. ધૂમકેતુ' નું બીજું નામ શું છે?
- પુંછડિયો તારો
વિશ્વ સામાન્ય જ્ઞાન
4. કોઈપણ દેશના કુલ વિસ્તારના કેટલા ટકા ભાગમાં જંગલો હોવા જરૂરી છે?
- ૩૩.૦૦%
5. વિશ્વમાં સમાચાર પત્રો માટે સૌથી વધુ કાગળ કયો દેશ ઉત્પન્ન કરે છે?
- કેનેડા
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
6. ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે?
- ભાગ-૨
7. નવા રાજ્યની રચના કે સીમામાં પરિવર્તન કરવાનો અધિકાર કોને છે?
- સંસદ
8. લાવણી' લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે?
- મહારાષ્ટ્ર
ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
9. ઝાકિર હુસેન કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલ છે?
- તબલા
10. રાજા રવિ વર્મા કયા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા?
- ચિત્રકળા
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
11. Three Musicians' એ કોનું પ્રસિદ્ધ ચિત્ર છે?
- પિકાસો
12. માઈકલ એન્જેલો કયા દેશના વતની હતા?
- ઈટલી
13. જગવિખ્યાત ચિત્ર 'મોનાલીસા' ના ચિત્રકાર કોણ છે?
- લિઓનાર્ડો દ વિન્ચી
14. પ્રોટોન પરમાણુમાં કયાં રહે છે?
- નાભિમાં (કેન્દ્રમાં)
15. મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલું છે?
- ઉજ્જૈન
Gujarati Current Affairs june 2015
Gujarati Current Affairs may 2015
16. સમ્મેત શિખરજી કયા ધર્મનું તીર્થસ્થાન છે?
- જૈન
17. મહાબલીપુરમના પ્રખ્યાત રથ મંદિરો કોણે બનાવ્યા?
- નરસિંહ વમન
18. ઇલોરાના પ્રખ્યાત મંદિરો કયા રાજવી વંશોની દેન છે?
- રાષ્ટ્રકુટ
વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન
19. ભારતના માર્ટિન લ્યુથર કોને કહેવામાં આવે છે?
- દયાનંદ સરસ્વતી
20. મૈત્રી એક્સપ્રેસ' નામની ટ્રેન કયા બે દેશોને જોડે છે?
- ભારત અને બાંગ્લાદેશ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment