1. એક માન્યતા મુજબ તાપી નદી કયા દેવતાની પુત્રી મનાય છે?
- સૂર્ય
2. જૈનોના પવિત્રધામ પાલીતાણામાં કેટલા દેરાસરો છે?
- ૮૬૩
સામાન્ય જ્ઞાન - 21
3. ચુંટણી પંચની રચના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ અનુસાર કરવામાં આવે છે?
- અનુચ્છેદ ૩૨૪
4. ૧૮૫૫-૫૬માં થયેલ કયા વિદ્રોહના નેતાઓ સિધ્ધુ અને કાન્હુ હતા?
- સંથાલ વિદ્રોહ
5. ગુજરાતમાં SSCE બોર્ડની શરૂઆત ક્યારે થઈ?
- ૧૯૭૨
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
6. જામનગર બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે?
- કાજળ
7. કયા શહેરની પડતીના કારણે યુરોપને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી?
- કોન્સ્ટેન્ટિનોપલ
8. વેસ્ટ ઇન્ડિઝ કયા મહાસાગરને કિનારે આવેલું છે?
- એટલાન્ટીક
સામાન્ય જ્ઞાન - 22
9. ડાયમંડ સીટી સુરત હીરા ઉદ્યોગમાં નીચેનામાંથી કયા શહેરને ખરાખરીની હરિફાઇ પૂરી પાડે છે?
- એન્ટવર્પ
10. વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે?
- ફ્લોરસ્પાર
વિશ્વ સામાન્ય જ્ઞાન
11. સંસદમાં ગુજરાત રાજયની કેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે?
- ૨૬
12. વીરપુર કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થસ્થળ છે?
- જલારામ બાપા
13. ૧૯મી ઓકટોબર, ૧૯૧૯નો દિવસ ભારતના ઇતિહાસમાં શી રીતે જાણીતો છે?
- ખિલાફત દિવસ
સામાન્ય જ્ઞાન - 23
14. ડુંગળી ચોર' ના ઉપનામથી કોણ જાણીતું છે?
- મોહનલાલ પંડ્યા
15. તરણેતરનો મેળો એ કયા ભગવાનનું સ્થાનક છે?
- શિવ
ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
16. સૂડી અને છરી-ચપ્પાના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?
- અંજાર
17. પરંપરાગત રીતે ગુજરાતમાં નવાં વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે?
- કારતક સુદ એકમ
18. ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે?
- ઉદવાડા
સામાન્ય જ્ઞાન - 24
19. મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો?
- જહાંગીર
20. ભગીરથી અને અલકનંદા એ બે નદીઓ એકબીજાને કયા સ્થળે મળે છે?
- દેવપ્રયાગ નજીક
સામાન્ય જ્ઞાન - 25

No comments:
Post a comment