1. મૂળભૂત અધિકારોના વિચારની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે?
- અમેરિકા
2. ગોવા ભારતનું ૨૫મું રાજ્ય કયા વર્ષમાં બન્યું?
- ૧૯૮૭
3. ભારતના પ્રથમ સ્ત્રી કેન્દ્રીય પ્રધાન કોણ હતા?
- રાજકુમારી અમૃત કૌર
સામાન્ય જ્ઞાન 15
4. સિવિલ સર્વિસ પરીક્ષા પદ્ધતિની સમીક્ષા માટે ૧૯૮૯માં કઈ સમિતિ રચાઈ હતી?
- સતીષચંદ્ર
5. સર્વ પ્રથમ કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો?
- ઉમાશંકર જોશી
6. કુંભમેળો દરકેટલા વર્ષે યોજાય છે?
- ૧૨
સામાન્ય જ્ઞાન 16
7. મિસ વર્લ્ડ-૨૦૦૦ની વિજેતા કોણ?
- પ્રિયંકા ચોપડા
8. અયોધ્યા મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
- સરયુ
9. એ પેસેજ ટુ ઇન્ડિયા' પુસ્તક કોણે લખ્યું છે?
- ઈ.એમ.ફોસ્ટર
સામાન્ય જ્ઞાન 17
10. ગુજરાત સરકાર દ્વારા એનાયત થતો 'ગુજરાત ગરિમા એવોર્ડ' કયા દિવસે આપવામાં આવે છે?
- ૧૩મી જાન્યુઆરી
11. સાગર' માર્કાનું ઘી કઈ ડેરીની પેદાશ છે?
- દૂધ સાગર ડેરી
12. બારડોલી કયા ઉદ્યોગ માટે જાણીતું છે?
- ખાંડ
સામાન્ય જ્ઞાન 18
13. અમદાવાદમાં રાયપુર પાસે કયા વાઇસરોય પર બોમ્બ ફેકવામાં આવ્યો હતો?
- લોર્ડ મિન્ટો
14. ફ્લેમિંગો પક્ષીને કયા ગુજરાતી નામે પણ ઓળખવામાં આવે છે?
- સુરખાબ
15. દાદા સાહેબ ફાળકે એવોર્ડ' કયા ક્ષેત્રના ઉત્તમ પ્રદાન માટે અપાય છે?
- ફિલ્મ
સામાન્ય જ્ઞાન 19
16. કથકલી નૃત્ય કયા રાજયમાં વધુ પ્રચલિત છે?
- કેરળ
17. ભારત સરકારના સર્વોચ્ય કાયદાકીય અધિકારી કોણ?
- એટર્ની જનરલ
18. મેકબેથ' કૃતિના સર્જક કોણ?
- શેક્સપિયર
સામાન્ય જ્ઞાન 20
19. IAS/IPS/IFS સર્વિસીસ માટે કોણ પરીક્ષા લે છે?
- UPSC
20. ગોઇટર' નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે?
- આયોડિન
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment