Thursday, 22 October 2015

સામાન્ય જ્ઞાન 25 - By GK in Gujarati

1.         સ્કર્વી રોગ કયા વિટામીનની ઉણપને કારણે થાય છે?
      -        વિટામીન સી

2.         ખોરાકમાં વપરાતા 'મગ' માંથી આપણને શું વધારે મળે?
      -        પ્રોટીન

3.         કોરોનરી ડીસીઝ' નીચેનામાંથી શરીરના કયા અંગ સાથે સંબંધિત છે?
      -         હદય

4.         થર્ડ અમ્પાયર' ને રીફર કરવું એ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે?
      -        ક્રિકેટ

5.         શીતળાના રોગ સામેની પ્રતિકાર રસી શોધનાર કોણ હતું?
      -        એડવર્ડ જેનર
 શિક્ષણ વિશે માહિતી
6.         લીલા રંગના ટ્રાન્સપરન્ટ કાગળમાંથી લાલ રંગની વસ્તુ જોઈએ તો તે કેવા રંગની દેખાય?
      -        કાળી

7.         હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસ ભ્રમણનો આવર્તકાળ કેટલા વર્ષનો છે?
      -        ૭૬ વર્ષ

8.         કમ્પ્યુટર નીચેનામાંથી કયું કાર્ય કરતું નથી?
      -        વિચારવાનું

9.         કમ્પ્યુટરમાં કોનો ઉપયોગ ડેટા એનાલીસીસ માટે થાય છે?
      -         MS Excel

10.         તમાકુમાં નીચેનામાંથી કયો પદાર્થ રહેલો છે?
      -        નિકોટીન
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
11.         રેફ્રીજરેટરમાં ઠંડક ઉત્પન્ન કરનાર પદાર્થ કયો છે?
      -        ફ્રિયોન

12.         બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો?
      -        એમ. એન. રોય

13.         બંધારણ સભાની રચના કયા પ્લાન હેઠળ થઈ હતી?
      -         કેબીનેટ મિશન

14.         કટોકટીની વ્યવવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલ છે?
      -        જર્મની

15.         નોન-એલાઈડ નેશનલ મુવમેન્ટ (નામ)ની પ્રથમ શિખર પરિષદ ક્યાં યોજાઈ હતી?
      -        બેલગ્રેડ(યુગોસ્લાવિયા)
 વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
16.         આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) ની સ્થાપના કયા વર્ષમાં થઈ?
      -        ૧૯૪૫

17.         સંયુકત રાષ્ટ્રના ધ્વજમાં કયા વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે?
      -        ઓલીવ વૃક્ષ

18.         જમ્મુ-કશ્મીર રાજ્યને કઈ કલમ હેઠળ વિશેષ દરજ્જો અપાયો છે?
      -        કલમ ૩૭૦

19.         ગણતંત્રનો વિચાર આપણા બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
      -        ફ્રાન્સ

20.         ભારતના બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો હતો?
      -        ૧૯૫૧
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:

Post a Comment