1. ગૌતમ બુદ્ધને બિહારમાં આવેલ બોધીગયામાં જ્ઞાન કયા દિવસે પ્રાપ્ત થયું હતું?
- વૈશાખી પૂર્ણિમા
2. ચરારે શરીફમાં આવેલી પવિત્ર દરગાહને સળગાવી દેવામાં આવી હતી તે કયા રાજ્યમાં આવેલી છે?
- જમ્મુ-કશ્મીર
સામાન્ય જ્ઞાન 14
3. ટોળાં, અવાજ અને ઘોંઘાટ' એ કોની કૃતિ છે?
- રાણી લક્ષ્મીબાઈ
4. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એ કોની કૃતિ છે?
- નારાયણ દેસાઈ
સામાન્ય જ્ઞાન 15
5. નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર સર્વપ્રથમ કોને આવ્યો હતો?
- સરદાર પટેલ
6. નર્મદા યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત નીચેના પૈકી કયા રાજ્યને મળે છે?
- મહારાષ્ટ્ર
સામાન્ય જ્ઞાન 16
7. ૧૯૯૧માં શરુ થયેલી કશ્મીર પ્રશ્ને લોકજાગૃતિ કેળવવા કન્યાકુમારી થી કશ્મીર સુધીની યાત્રાનું નામ શું હતું?
- એકતા યાત્રા
8. ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુક્ત બન્યું?
- ૧૯૬૧
સામાન્ય જ્ઞાન 17
9. રાજસ્થાનના અદભુત જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેન 'પેલેસ ઓન વ્હીલ્સ' નો આરંભ કઈ સાલમાં થયો?
- ૧૯૮૨
10. કુચીપુડી' નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના કોણ?
- યામિની કૃષ્ણમૂર્તિ
સામાન્ય જ્ઞાન 18
11. કયા વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિણામે દેશભરમાં બધા જ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સરખું માળખું (૧૦+૨+૩) અસ્તિત્વમાં આવ્યું?
- ૧૯૮૬
12. વીસ મુદ્દાનો કાર્યક્રમ' સૌ પ્રથમ આપનાર કોણ હતા?
- ઇન્દિરા ગાંધી
સામાન્ય જ્ઞાન 19
13. કયા બંધારણીય સુધારાથી મતાધિકારની વય ૨૧ થી ઘટીને ૧૮ની થઈ?
- ૬૧
14. ૫મી સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ?
- શિક્ષક દિન
સામાન્ય જ્ઞાન 20
15. ૧૯૭૩માં મૈસુર રાજ્યનું નવું નામ કયું થયું?
- કર્ણાટક
16. બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા હતા?
- ૧૯૧૧
સામાન્ય જ્ઞાન 22
17. મુસ્લિમ લીગ દ્વારા સૌ પ્રથમવાર પાકિસ્તાનની માગણી ક્યારે કરવામાં આવી હતી?
- ૧૯૪૦
18. ૧૩મી એપ્રિલ,૧૯૧૯ નો દિવસ કઈ દુ:ખદ ઘટના માટે જાણીતો છે?
- જલિયાંવાલા બાગ હત્યાકાંડ
સામાન્ય જ્ઞાન 23
19. કહો જોઈએ ધ્વનિના મોજાં નીચેનામાંથી શેમાં પસાર ન થાય?
- પાણી
20. પાતળી નળીમાં આપમેળે પાણી ઊંચે ચડવાની ક્રિયા એટલે?
- કેશાકર્ષણ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન વિશ્વ સામાન્ય જ્ઞાન ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:
Post a comment