Wednesday, 14 October 2015

સામાન્ય જ્ઞાન 23 - By GK in Gujarati

1.         કરેંગે યા મરેંગે' એ નારો કયા નેતાએ આપ્યો હતો?
      -        મહાત્મા ગાંધીજી

2.         હિંદની બુલબુલ' તરીકે કોણ ઓળખાય છે?
      -        સરોજિની નાયડુ

3.         કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાર્યોની વહેચણી સૂચવતી કેટલી યાદી નિયત કરેલી છે?
      -        ત્રણ

છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન

4.        ભારતના પ્રથમ મુખ્ય ચુંટણી કમિશનર કોણ હતા?
      -        સુકુમાર સેન

5.         આપણા દેશમાં ચલણ અને નાણાકીય વ્યવહારમાં દશાંશ પદ્ધતિનો આરંભ ક્યારે થયો?
      -        ૧૯૫૮

Gujarati Current Affairs  june 2015

6.         બાળદિન' ક્યારે ઉજવાય છે?
      -        ૧૪, નવેમ્બર

7.         અણુ શક્તિ પંચ (Atomic Energy Commission) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા?
      -        ડૉ. હોમી ભાભા

 વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

8.         આપણા દેશમાં પહેલી અણુભઠ્ઠી ૧૯૫૬માં તૈયાર થઈ, તેનું નામ શું હતું?
      -        અપ્સરા

9.         ગણિતજ્ઞોના ગણિતજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે?
      -        એસ. રામાનુજન

10.         નૃત્યના ક્ષેત્રે ભારતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર કોણ?
      -        પંડિત ઉદયશંકર

 ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

11.         કાગઝ કે ફૂલ' ભારતની પ્રથમ સિનેમા સ્કોપ, બ્લેક એન્ડ વાઈટ ફિલ્મના દિગ્દર્શન કોણ?
      -        ગુરુદત્ત

12.         પથેર પાંચાલી' ના દિગ્દર્શન કોણ હતા?
      -         સત્યજીત રે

  કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 

13.         બૃહત પિંગળ' ના લેખક કોણ હતા?
      -         રામનારાયણ પાઠક

14.         કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો?
      -         ૧૯૫૨

15.         સયુંકત રાષ્ટ્રો' (US) સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ કોણ?
      -        શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત

 વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો

16.         ચીનમાં સામ્યવાદી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કયારે થઈ?
      -        ૧૯૪૯

17.         જવાહરલાલ નહેરુ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાને કયા દેશ સાથે 'પંચશીલના કરારો' કર્યા હતા?
      -        ચીન

 શિક્ષણ વિશે માહિતી

18.         ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
      -        મહેંદી નવાઝ જંગ

19.         કયા વૈજ્ઞાનિકને ૧૯૬૮માં મેડીસીનના ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું?
      -        ડૉ. હરગોવિંદ ખુરાના

20.         નવેમ્બર ૧૯૬૦માં શરુ થયેલ STD સેવા પહેલાં કયા બે શહેરો વચ્ચે શરુ થઈ?
      -        કાનપુર-લખનૌ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:

Post a Comment