Saturday, 10 October 2015

સામાન્ય જ્ઞાન 22 - By GK in Gujarati

1.         ખેડા સત્યાગ્રહ શેના માટેનો હતો?
        -        મહેસુલ કર ના ભરવા અંગેનો

2.         રોલેટ એક્ટને 'કાળો કાયદો' કોણે કહ્યો?
        -        ગાંધીજી

3.         કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઇને 'સરદાર' નું બિરુદ મળ્યું હતું?
        -        બારડોલી

શિક્ષણ વિશે માહિતી

4.         પહેલી ગોળમેજી પરિષદ ક્યાં ભરાઈ હતી?
        -        લંડન

5.         સુભાષચંદ્ર બોઝે 'આઝાદ હિન્દ ફોજ'ની સ્થાપના ક્યારે કરી હતી?
        -        ૧૯૪૩

વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો

6.         કોંગ્રેસે ૧૯૪૭ પહેલાં વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે કરી?
        -        ૧૯૪૫

7.         ભારત-પાકિસ્તાન એ બંને દેશોની સીમા વચ્ચે કઈ રેખા આવેલી છે?
        -         રેડ કલીફ રેખા

 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 

8.         ભારતમાં 'શહીદ દિન' ક્યારે ઉજવવામાં આવે છે?
        -        ૩૦, જાન્યુઆરી

9.         ભારતના ઇતિહાસમાં 'રાજાજી' નામથી કોણ જાણીતું હતું?
        -        રાજગોપાલાચારી

10.          ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
        -        ડૉ. ભીમરાવ આંબેડકર

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર


11.         સતી પ્રથાની બંધી કરાવનાર ગવર્નર જનરલ કોણ હતા?
        -        વિલિયમ બેન્ટિક

12.         ફેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા સ્થળને પોતાના વેપારનું મુખ્ય મથક બનાવ્યું?
        -        પોંડીચેરી

વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

13.         બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે શરૂ કરી?
        -        રોબર્ટ ક્લાઈવ

14.         પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત કયારે થઈ?
        -        ૨૮ જુલાઈ ૧૯૧૪

15.         પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ લાહોરના કોંગ્રેસના અધિવેશનમાં થયો, એના પ્રમુખ કોણ?
        -        જવાહરલાલ નહેરુ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

 વધારે માહિતી જાણવા અહી click કરો

 

No comments:

Post a Comment