1. હાલ ૨૦૧૫ આઈસીસી ટીમના રેન્કિગમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કેટલામાં નંબર પર છે?
- ચોથા
2. સ્ટાર ઇન્ડિયાના ક્યાં વ્યક્તિને વર્ષ ૨૦૧૫ માટે મલ્ટીનેશનલ કંપનીના બેસ્ટ સીઈઓ બનાવવામાં આવ્યા છે?
- ઉદય શંકર
વિશ્વ સામાન્ય જ્ઞાન
3. ક્યાં તોફાની બેટ્સમેનએ સાઉથ આફ્રિકાની સામે પહેલી ટી-૨૦ મેચમાં પહેલો છક્કો લગાવી ૧૦૬ રન બનાવી પોતાની સદી પૂરી કરી લીધી છે?
- રોહિત શર્મા
4. હાલ ૨૦૧૫માં કોને નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને પ્રબધ નિર્દેશક તરીકે લેવામાં આવ્યા છે?
- શરત કુમાર આચાર્ય
5. કોને ઝારખંડના ખુંટી જીલ્લામાં ૧૮૪ કિલો વોટના સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે?
- નરેન્દ્ર મોદી
Gujarati Current Affairs 7 October 2015
6. ઝારખંડના દુમકા જીલ્લામાં કોના દ્વારા મુદ્રા યોજના અને બીપીએલ પરિવારને વિના મુલ્યે ગેસ કનેક્શન દેવાના કાર્યક્રમનો શુભારંભ કર્યો છે?
- નરેન્દ્ર મોદી
7. એશિયન બાસ્કેટબોલ ચૈમ્પિયનશિપ પુરુષ વર્ગમાં ફાઈનલ મુકાબલામાં ક્યાં દેશે ફિલીપીંસને હરાવી જીત હાસિલ કરી છે?
- ચીન
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
8. અમેરિકાની કઈ પ્રખ્યાત અને દિગ્ગજ ટેનીસ સ્ટારને વુહાન ઓપન ટેનીસ ટુર્નામેન્ટમાં મહિલા એકલ વર્ગનો એવોર્ડ હાસિલ કર્યો છે?
- વિનસ વિલિયમ્સ
9. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનએ જમ્મુ કશ્મીરમાં લેહ નજીક ચાંગલામાં સમુદ્ર સ્તરથી કેટલા ફૂટ ઉચાઈ પર બનાવેલ શોધ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે?
- ૧૭૬૦૦ ફૂટ
10. ક્યાના વરિષ્ઠ વકીલ શશાક મનોહર બીજી વાર ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ના બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાયા છે?
- નાગપુર
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment