1. ક્યાં રાજ્યના રાજ્યપાલ ડૉ. સૈયદ અહમદના નિધન થવાના કારણે રાષ્ટ્રપતિએ મેઘાલય રાજયપાલનો પદભાર શ્રી વી શંગમુખનાથને સોપ્યો છે?
- મણીપુર
2. કોના તરફથી 'ભારતીય રેલ જ્ઞાન પોર્ટલ' શરુ કરવામાં આવ્યું છે?
- ભારતીય રેલ્વે
ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
3. ૧૬મી એશિયાઈ નૌકાયાન ચૈમ્પિયનશિપમાં ક્યાં દેશે પાંચ રજત અને બે કાસ્ય પદક એમ સાત પદક હાસિલ કર્યા છે?
- ભારત
4. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ક્યાં ગ્રહ પર પાણી હોવાની પૃષ્ટિ કરી છે?
- મંગળ
5. ગુરપ્રીત સિહ એ નવી દિલ્લીમાં આયોજિત ૨૦૧૫ એશિયાઈ એર ગણ ચેમ્પિયનશીપ માં સુવર્ણ પદક જીત્યો છે એ ગુરપ્રીત સિહ ક્યાં દેશનો છે?
- ભારત
Gujarati Current Affairs 1 October 2015
6. ફૂટબોલ સબંધિત બધી જ પ્રવૃત્તિઓમાંથી જેણે આજીવન પ્રતિબંધિત કરવામાં આવ્યા છે એ આમાંથી કોણ છે?
- જૈક વાર્નર
7. વિશ્વ અનુવાદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૩૦ સપ્ટેમ્બર
8. કોને એથ્લેટિક એમ.આર.પુવમ્મા અને મહિલા પહેલવાન બબીતા કુમારી ને અર્જુન પુરસ્કાર આપ્યો છે?
- કેન્દ્રીય ખેલ મંત્રી
વિશ્વ સામાન્ય જ્ઞાન
9. દેશમાં શહીદ ભગત સિંહની ૧૦૮મી જયતિ ક્યારે મનાવવામાં આવી?
- ૨૮ સપ્ટેમ્બર
10. હાલમાં કોને મહારાષ્ટ્રના પુલિસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- પ્રવીણ દીક્ષિત
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment