1. આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતીનું ભૂમિપૂજન કોને કર્યું?
- નરેન્દ્ર મોદી
2. કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી શ્રી પી. અશોક ગજપતિ રાજુએ કઈ જગ્યાએ અંતરરાષ્ટ્રીય નાગરિક હેલિકોપ્ટર્સ સંમેલન ૨૦૧૫નુ ઉદ્ઘાટન કર્યું છે?
- નવી દિલ્લી
3. પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયે ડૉ. એપીજે અબ્દુલ કલામના કેટલામાં જન્મદિવસ પર એના નામ પર પોસ્ટ ડોક્ટરલ સંશોધન ફેલોશિપ પ્રારંભ કરવાની ઘોષણા કરી છે?
- ૮૫
4. એશિયાઈ વ્યાયામ અને ખેલ વિજ્ઞાન પરિષદના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- જી.એલ ખન્ના
5. ક્યાં દેશની કાર નિર્માતા કંપની નિશાન એ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની સાથે આઠ વર્ષનો કરાર કર્યો છે?
- જાપાન
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો
6. ડૉ. અબ્દુલ કલામનું જન્મ સ્થાન જેને અમૃત શહેર જાહેર કરવામાં આવ્યું છે, એ કયું શહેર છે?
- રામેશ્વર
7. હાઉસિંગ ડોટ કોમ કંપનીના મુખ્ય નાણાંકીય અધિકારીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- મણી રંગરાજન
8. ભારતના ક્યાં રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલને સ્વધાર ગૃહ નામની યોજનાને મંજુરી દીધી છે?
- હરિયાણા
9. ભારતની સાકેત માઈનેની જે હાલ ૨૦૧૫માં વિયતનામ ઓપન ટ્રોફી જીતી છે એ કઈ રમત સાથે જોડાયેલ છે?
- ટેનીસ
10. હાલ ૨૦૧૫માં કોને નવી દિલ્લીમાં આઈડીએફસી બેન્કનું ઉદ્ઘાટન કર્યું છે?
- નરેન્દ્ર મોદી
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment