1. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૮૦ ટકા ધિરાણ આપવાની ઓફર ક્યાં દેશે કરી છે?
- જાપાન
2. કઈ જગ્યાએ આવેલ મિસાઈલ પરિસરનું નામ કેન્દ્ર સરકારએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામ ના નામ પર ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પલેક્ષ રાખવાનો ફેસલો કર્યો છે?
- હૈદરાબાદ
3. પાકિસ્તાનના કયા અનુભવી બેટ્સમેન એ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાદાદનો ૨૨ વર્ષ જુનો રેકોર્ડ તોડી પાકિસ્તાન તરફથી સૌથી વધારે ટેસ્ટ રન બનાવવાવાળો બેટ્સમેન બન્યો છે?
- યુનુસ ખાન
4. સિક્કિમની રાજધાની ગંગટોકમાં ઓક્ટોમ્બર ૨૦૧૫માં ચોથા અંતરરાષ્ટ્રીય પર્યટન હાટનું ઉદ્ઘાટન કોને કર્યું છે?
- ડૉ. મહેશ શર્મા અને પવન ચામલિંગ
5. માઈક્રો બ્લોગીગ સાઈટ ટ્વિટરના કાર્યકારી અધ્યક્ષ તરીકે ૨૦૧૫માં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- ઓમીડ કોરદેસ્તા
Gujarati Current Affairs 23 October 2015
6. ક્યાં દેશે લાહોરથી કરાચી માટે ૧,૧૦૦ કિલોમીટર ઉત્તર - દક્ષિણ ગેસ પાઈપલાઈનનું નિર્માણ કરવા માટે એક પ્રમુખ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
- પાકિસ્તાન અને રસિયા
7. કઈ બોલીવુડ અભિનેત્રીને અમેરિકન ટીવી થ્રીલર 'કવાંટીક માં ભૂમિકા માટે પીપલ ચોઈસ એવોર્ડના નામાંકન માટે પહેલું સ્થાન મળ્યું છે?
- પ્રિયંકા ચોપડા
8. કયા દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે એમ કે સુરાના ને બનાવવામાં આવ્યા છે?
- ભારત
9. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ઓક્ટોમ્બર ૧૬
10. ક્યાં દેશમાં નવી સરકારની રચના બાદ ઓસારી ધારતી માગર ને પહેલી મહિલા સંસદના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે?
- નેપાળ
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment