Tuesday, 20 October 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર (October) ૨૦૧૫ - 90 By GK in Gujarati

1. ભારતીય નૌસેના એ બંગાળની ખાડીમાં ક્યાં દેશની સાથે સામાન્ય અભ્યાસ મલાબાર શરુ કર્યો છે?
- જાપાન અને અમેરિકા

2. ક્યાં ક્રિકેટરે ૨૦૧૫માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે?
- જહીર ખાન ઇન્ડીયન ફાસ્ટ બોલર

3. કોણ ઇઝરાયેલની સંસદમાં ૨૦૧૫માં નેસેટ સંબોધન કરવાવાળા દેશના પ્રથમ વડા બન્યા છે?
- પ્રણવ મુખર્જી

4. કઈ સરકારએ સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ સ્તરના ઉદ્યોગોને વધારવા માટે તાઇપે ભારત, તાઇપે સંઘ અને ભારતમાં તાઇપે આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્રની વરચે સહમતિ આવેદનપત્રને મંજુરી દીધી છે?
- દિલ્લી સરકાર

5. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયએ ક્યાં ચાર રાજ્યો ને ગ્રીન ઇન્ડિયા નેશનલ મિશનની વાર્ષિક યોજનાની મંજુરી દીધી છે?
- કેરળ, મિઝોરમ, મણિપુર અને ઝારખંડ
 Gujarati Current Affairs 15 October 2015

6. એલેકઝાન્ડર વી લુંકાશેંકો ને કેટલામીવાર બેલારૂસના રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે?
- ૫

7. કઈ નદી પર સૌથી મોટી પનવીજળી પરિયોજના - જમ હાઇડ્રોપાવર સ્ટેસનના બધા ૬ એકમોનો સમાવેશ પાવર ગ્રીડમાં કરવામાં આવ્યો છે?
- બ્રહ્મપુત્રા

8. નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ક્યાં દેશમાં મોદી એક્સપ્રેસ શરુ થઇ છે?
- બ્રિટેન

9. કેન્દ્રીય મંત્રીમંડળએ કોની અધ્યક્ષતામાં ભારત અને મોઝામ્બિક ના નવીનકરણીય ઉર્જા મંત્રાલયોની વરચે સહમતિ પત્ર ને મંજુરી દીધી છે?
- નરેન્દ્ર મોદી

10. કઈ બેંકે દેશના નિજી ક્ષેત્ર માટે મની ૨ વર્લ્ડ સેવા શરુ કરવાની ઘોષણા કરી છે?
- આઈસીઆઈસીઆઈ
Gujarati Current Affairs september 2015                Gujarati Current Affairs August 2015

No comments:

Post a Comment