Friday, 16 October 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર (October) ૨૦૧૫ - 89 By GK in Gujarati

1.         ૧૬ ઓક્ટોમ્બર ૨૦૧૫ ના નવી દિલ્લીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય સુચના આયોગના વાર્ષિક સંમેલન - ૨૦૧૫ નું ઉદ્ઘાટન કોણ કરશે?
     -         નરેન્દ્ર મોદી

2.         વ્હાઈટ કેન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -         ૧૫ ઓક્ટોમ્બર

3.         ક્યાં દેશે સતત શહેરી વિકાસ માટે ઓક્ટોમ્બર ૨૦૧૫ના ભારત સાથે ભાગીદારી કરી છે?
     -         સ્વીડન

4.         કોને વુમન ટેનીસ એસોસિએશનના નવા મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં ૨૦૧૫માં નામિત કરવામાં આવ્યા છે?
     -         સ્ટીવ સિમોન

5.         હાલ ૨૦૧૫માં પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોને વિશેષ કાર્ય અધિકારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -         વિનય મોહન કવાત્ર

Gujarati Current Affairs 15 October 2015

6.         પ્રમુખ ટેલિફોન કંપની વોડાફોનને ટ્રાન્સફર પ્રાઈસિંગ ટેક્સ મામલામાં ક્યાં ના હાઇકોર્ટ તરફથી સારી રાહત મળી છે?
     -         મુંબઈ

7.         રવીન્દ્ર જૈન જેનું હાલ ઓક્ટોમ્બર ૨૦૧૫માં નિધન થયું એ ...............માં પ્રસિદ્ધ હતા.
     -          ગીતકાર

8.         હાલ ૨૦૧૫માં કોને ઉર્જા આયોગના અધ્યક્ષ અને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -         શેખર બસુ

9.         વસુંધરા રાજ એ કયા રાજ્યના મુખ્યમંત્રી છે જેણે હાલ ૨૦૧૫ માટે સ્ટાર્ટઅપ પોલીસી જારી કરી છે?
     -         રાજસ્થાન

10.         આમાંથી કોને અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર ૨૦૧૫ જીત્યો છે?
     -         એંગસ ડીર્તોન


Gujarati Current Affairs september 2015                Gujarati Current Affairs August 2015

No comments:

Post a Comment