1. ભારતીય વાયુસેનાનો ૮૩મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
- ૮ ઓક્ટોમ્બર ૨૦૧૫
2. ક્યાં ક્રિકેટરને દિલ્લીના ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે?
- નવજોત સિહ સિદ્ધુ
3. ૮ ઓક્ટોમ્બર ૨૦૧૫ના ઇન્ડિયન એર ફોર્સ ડે ના અવસર પર કયો ક્રિકેટર પણ ઉજવણીમાં શામિલ થયો છે?
- સચિન તેંદુલકર
4. દર વર્ષે વર્લ્ડ પોસ્ટ દિવસ (વિશ્વ ડાક દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
- ૯ ઓક્ટોમ્બર
5. એમ વીજા આધારિત મોબાઈલ ચુકવણી સેવા કઈ બેંકે શરુ કરી છે?
- આઈસીઆઈસીઆઈ
Gujarati Current Affairs 12 October 2015
6. હાલ ૨૦૧૫માં ટાટા પાવરને ક્યાં ઉદેશ્યને પોત્સાહિત કરવા માટે એલઈડી ટ્યુબલાઈટ યોજના શરુ કરી છે?
- ઉર્જાની બચત કરવા માટે
7. દિલ્લી સરકારે ક્યાં દેશના ગજલ ગાયક ગુલામ અલી ને દિલ્લીમાં ગજલ કાર્યક્રમ કરવા માટે આમંત્રણ આપ્યું છે?
- પાકિસ્તાન
8. કોને ૨૦૧૫ના પેન પીટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
- રીફ બદાવી અને જેમ્સ ફેંટન
9. ન્યુઝીલેન્ડએ ભારતના દૂતના રૂપમાં કોને નિયુક્ત કર્યા છે?
- સિદ્ધાર્થ મલ્હોત્ર
10. કઈ લેખિકાને નોબેલ સાહિત્ય પુરસ્કાર ૨૦૧૫ની વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવી છે?
- સ્વેતલાના એલ્કેમિસ્ટ
Gujarati Current Affairs september 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment