Monday, 12 October 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર (October) ૨૦૧૫ - 87 By GK in Gujarati

1.        એપ્પલ ના ફાઉંડર સ્ટીવ જોબ્સનું નિધન થયું એને ૫ ઓક્ટોમ્બર ૨૦૧૫ના કેટલા વર્ષ પુરા થયા?
     -        ૪ વર્ષ

2.        ઈ-કોમર્સની કઈ કંપનીએ નવા સીઈઓના રૂપમાં શ્રીરામ વૈકટરમન નિયુક્ત કર્યા છે?
     -        ફ્લિપકાર્ટ

3.        હાલ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાના લિન્ડસે ક્લાઇનનું નિધન થયું એ ..........માં પ્રસિદ્ધ હતા.
     -        પૂર્વ ટેસ્ટ ક્રિકેટર

વિશ્વ સામાન્ય જ્ઞાન
 
4.        ભારતની યાત્રા પર નવી દિલ્લીમાં આવેલ જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલનું કઈ જગ્યાએ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું?
     -        રાષ્ટ્રપતિ ભવન

5.        કૈમ્પબેલ, સાતોશી ઓમુરા, અને તુ યુયુ ને ક્યાં ક્ષેત્રમાં નોબેલ પુરષ્કાર આપવામાં આવ્યો?
     -        ચિકિત્સા

Gujarati Current Affairs 9 October 2015

6.        દુનિયાના સૌથી ખતરનાક ઇસ્લામિક સ્ટેટ આંતકવાદીઓએ કઈ ઇમારતને તબાહ કરી દીધી છે?
     -         મેહરાબ

7.        દુનિયાભરમાં વિશ્વ પશુ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -         ૪ ઓક્ટોમ્બર

8.        હાલ ૨૦૧૫ માં માઈક્રો બ્લોગીગ સાઈટ ટવિટરના નવા સીઈઓના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -        જૈક ડોર્સે

ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 

9.        વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -         ૫ ઓક્ટોમ્બર

10.        ક્યાં સ્પેનિસ ખેલાડીએ દેશબંધુ ફેલિસિયા લોપેજને હરાવી મલેશિયન ઓપન ટેનીસનો એવોર્ડ જીત્યો છે?
     -         ડેવિડ ફેરર


Gujarati Current Affairs september 2015                Gujarati Current Affairs August 2015

No comments:

Post a Comment