Thursday, 1 October 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર (October) ૨૦૧૫ - 83 By GK in Gujarati

1.         અંબુજા સિમેન્ટના વેચાણ પર ક્યા રાજ્યની સરકારે પ્રતિબંધ મુક્યો છે?
     -         જમ્મુ કશ્મીર

2.         હાલમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં નીજામનું નિધન થયું એ ............માં પ્રસિદ્ધ હતા?
     -         સંગીતકાર

3.         ક્યાં યુવા પ્રતિભાશાળી બેટ્સમેનને ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા(સીસીઆઈ)નું આજીવન સભ્યપદ પ્રાપ્ત થયું છે?
     -         અજીંકય રહાણે

4.         ક્યાં ભૂતપૂર્વ કેપ્ટનને આઈસીસી મેચ રેફરીના એલીટ પેનલમાં શામિલ કરવામાં આવ્યા છે?
     -          રીચી રિચર્ડ્સ

5.         ભારતીય મૂળની ઇન્દિરા નયી અને શોભના ભરતિયાને ક્યાં બે દેશના વ્યાપાર પરિષદ ૨૦૧૫નો વૈશ્વિક નેતૃત્વ પુરષ્કાર દેવામાં આવ્યો છે?
     -         અમેરિકા - ભારત
Gujarati Current Affairs 29 September 2015

6.         હાલમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રશાંત સિંહનું નિધન થયું એ કઈ રમત સાથે જોડાયેલ હતા?
     -         ફુટબોલ

7.         નેપાળના નવા ધર્મનિરપેક્ષ સંવિધાન મુજબ, ૨૦૧૫માં ક્યાં પ્રાણીને દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે?
     -          ગાય

8.         દર વર્ષે દુનિયાભરમાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -          ૨૧ સપ્ટેમ્બર

9.         કઈ વ્યક્તિને ઇન્ડિયન સોસાયટી ઓફ એડવરટાઈજર્સ ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
     -         સૌગત ગુપ્તા

10.         ક્યાં ભારતીય ક્રિકેટરને બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ તરીકે ચુનવામાં આવ્યા છે?
     -         સૌરવ ગાંગુલી

Gujarati Current Affairs september 2015                Gujarati Current Affairs August 2015

No comments:

Post a Comment