Friday, 2 October 2015

સામાન્ય જ્ઞાન ૧૯ - By GK in Gujarati

1.       ઉજ્જૈન કઈ નદી પર વસેલું શહેર છે?
      -       ક્ષિપ્રા

2.       ચિત્રકાર માઈકલ એન્જેલોનું નામ કયા દેશ સાથે જોડાયેલું છે?
      -      ઈટાલી

3.       ધોળકાનું મલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતિક છે?
      -      મીનળદેવી

4.       પ્રોટીનનો બંધારણીય એકમ કયો છે?
      -      એમિનો ઍસિડ

5.       એસ્કોર્બિક એસિડ એ કયું વિટામીન છે?
      -      વિટામીન C

ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી

6.       મેકમોહન લાઈન કયા બે દેશ વચ્ચે છે?
      -      ભારત અને ચીન

7.       ડાયાલીસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે?
      -      કીડની

8.       ક્લોનીંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ઘેટીનું નામ શું હતું?
      -      ડોલી

9.       ગાંધીજીએ ૧૯૪૨ ની 'હિન્દ છોડો' લડત દરમ્યાન કયો નારો આપ્યો હતો?
      -      કરો યા મરો

10.       ગાજરમાંથી કયું વિટામીન મળે છે?
      -       વિટામીન A
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

No comments:

Post a Comment