Friday, 30 October 2015

સામાન્ય જ્ઞાન 28 - By GK in Gujarati

1.       નેનો' કારના નિર્માણ માટે ટાટા મોટર્સે પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં કયાં ઉભો કર્યો છે?
      -       સાણંદ

2.       મહારાજા રણજિતસિંહની પ્રેમગાથાનું પ્રતિક એવો 'મોરન પુલ' કયા સ્થળ પાસે આવેલો છે?
      -        અમૃતસર

3.       ધૂમકેતુ' નું બીજું નામ શું છે?
      -       પુંછડિયો તારો
વિશ્વ સામાન્ય જ્ઞાન
4.       કોઈપણ દેશના કુલ વિસ્તારના કેટલા ટકા ભાગમાં જંગલો હોવા જરૂરી છે?
      -       ૩૩.૦૦%

5.       વિશ્વમાં સમાચાર પત્રો માટે સૌથી વધુ કાગળ કયો દેશ ઉત્પન્ન કરે છે?
      -        કેનેડા


વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો 
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

6.        ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે?
      -       ભાગ-૨

7.       નવા રાજ્યની રચના કે સીમામાં પરિવર્તન કરવાનો અધિકાર કોને છે?
      -       સંસદ

8.       લાવણી' લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે?
      -       મહારાષ્ટ્ર
ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
9.       ઝાકિર હુસેન કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલ છે?
      -       તબલા

10.       રાજા રવિ વર્મા કયા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા?
      -       ચિત્રકળા

 કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર
11.       Three Musicians' એ કોનું પ્રસિદ્ધ ચિત્ર છે?
      -       પિકાસો

12.       માઈકલ એન્જેલો કયા દેશના વતની હતા?
      -       ઈટલી

13.       જગવિખ્યાત ચિત્ર 'મોનાલીસા' ના ચિત્રકાર કોણ છે?
      -        લિઓનાર્ડો દ વિન્ચી

14.       પ્રોટોન પરમાણુમાં કયાં રહે છે?
      -        નાભિમાં (કેન્દ્રમાં)

15.       મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલું છે?
      -       ઉજ્જૈન

Gujarati Current Affairs  june 2015
Gujarati Current Affairs may 2015

16.       સમ્મેત શિખરજી કયા ધર્મનું તીર્થસ્થાન છે?
      -       જૈન

17.       મહાબલીપુરમના પ્રખ્યાત રથ મંદિરો કોણે બનાવ્યા?
      -       નરસિંહ વમન

18.       ઇલોરાના પ્રખ્યાત મંદિરો કયા રાજવી વંશોની દેન છે?
      -       રાષ્ટ્રકુટ
વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન
19.       ભારતના માર્ટિન લ્યુથર કોને કહેવામાં આવે છે?
      -       દયાનંદ સરસ્વતી

20.       મૈત્રી એક્સપ્રેસ' નામની ટ્રેન કયા બે દેશોને જોડે છે?
      -       ભારત અને બાંગ્લાદેશ
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન


સુકન્યા સમૃદ્ધિ યોજના

         ‘ન છોકરી ને બોજ સમજો, કે ન એમના જન્મથી નિરાશ થાઓ’ કારણકે છોકરી વિના પરિવાર નામની સંસ્થાનું અસ્તિત્વ જ ખતરામાં મુકાઇ જાશે. આ સંદેશ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને સમર્થન આપવા આ યોજના અમલમાં મુકી છે. છોકરીનાં ભણતર અને વિવાહ ખર્ચને સરળતાથી પૂર્ણ કરવા માટેના ઉદેશ્યથી આ યોજના શરૂ કરાઈ છે.
       આ ખાતું બાળકના જન્મ પછી ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન ગમે ત્યારે ખોલાવી શકાય છે. બાળક દીઠ માત્ર એક જ ખાતું ખોલાવું માન્ય છે. તેના માટે જન્મનું પ્રમાણ પત્ર જમા કરાવવું જરૂરી છે. વર્ષ દરમિયાન ખાતામાં ૧૦૦૦/- જમાં કરવા જરૂરી છે. તેમજ વધારેમાં વધારે  ૧,૫૦,૦૦૦/- જમાં કરાવી શકાય છે. ૧૮ વર્ષની ઉંમર પછી છોકરીના વધુ અભ્યાસ માટે કે વિવાહ સબંધિત ખર્ચ માટે જમા થયેલ રકમની 50% રકમ ઉપાડી શકે છે. ૨૧ વર્ષની ઉંમર પછી આ ખાતું બંધ કરવામાં આવશે.
Image credits: www.sbi.co.in

Thursday, 29 October 2015

Arkayapps partners with Skillportfolio to help support growth in Education sector

Arkayapps partners with Skillportfolio to help support growth in Education sector

 

We are pleased to announce our partnership with skillportfolio.com, a london-based technology start-up, which helps students and graduates showcase their skills online. 

Arkayapps helps students and the general public to improve their education skills through its highly successful mobile quiz applications. 

We hope this partnership will help both our education-focused companies to share their knowledge and expertise, so that we can deliver better products to our customers.

Thank you for your continued support, and we hope you will continue to enjoy using our wide range of mobile apps.

Suresh Kerai
Founder of Arkayapps