1. 15 સપ્ટેમ્બર ૨૦૧૫ના પુરા દેશમાં કોના જન્મદિવસ પર "એન્જિનિયર દિવસ" ઉજવવામાં આવ્યો હતો?
- સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા
2. સ્માર્ટ સીટીની જેમ ગામને પણ સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયા શ્યામા પ્રસાદ મુખર્જી ગ્રામીણ મિશનને મંજુરી દીધી છે?
- ૫૧૪૨ કરોડ
3. હાલ ૨૦૧૫માં વેંચર્સ ઇન્ડિયાના સલાકાર બોર્ડના વરિષ્ઠ સલાકાર તરીકે કોને શામિલ કરવામાં આવ્યા છે?
- રતન ટાટા
4. પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના કોને શરૂ કરી છે જે ખનન સબંધિત કાર્યોના કલ્યાણ માટે છે?
- કેન્દ્ર સરકાર
5. ક્યા બે દેશે ભારતીય નૌકાદળ માટે આગામી પેઢીના વિમાન વાહક બનાવવા માટે પોતાની અન્ય ભાગીદારીના પ્રતીકના રૂપમાં એક સિક્કો તૈયાર કર્યો છે?
- ભારત અને અમેરિકા
Gujarati Current Affairs 10 August 2015
6. ક્યા દેશે મધ્યમ અને લાંબા અંતરની પ્રખ્યાત કોચ ડૉ. નિકોલાઈ સ્નેસારેવને ગરીબીના કારણે ભારતીય એથ્લેટિકસ મહાસંઘ(એ એફ આઈ)ને પોતાનું રાજીનામું આપી દીધું છે?
- રસિયા
7. દુનિયાભરમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૮ સપ્ટેમ્બર
8. સપ્ટેમ્બર ૨૦૧૫માં ક્યા ફેમર્સ એગ્રીકલ્ચર એક્સપર્ટ પ્રોફેસરને નીતિ આયોગના નવા સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- રમેશ ચંદ્ર
9. ક્યાં દેશની મહારાણીએ સપ્ટેમ્બર ૨૦૧૫માં ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરવાવાળી મહારાણીનો રેકોર્ડ પોતાના નામ પર કરી લીધો છે?
- બ્રિટન
10. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૫ સપ્ટેમ્બર
Gujarati Current Affairs July 2015 Gujarati Current Affairs August 2015

No comments:
Post a comment