'જી.કે.ઇન ગુજરાતી' એપ સંપૂર્ણ નવા લુક, વધુ પ્રશ્નો તેમજ ખુબ જ રસપ્રદ ફીચર સાથે રીલીઝ કરતા આનંદ અનુભવીએ છીએ. હવેથી તમે કોઈ પણ વ્યક્તિ સાથે સામસામે ઓનલાઈન ક્વીઝ રમી શકશો. તેમજ ક્વીઝ રમવા માટે તમારા મિત્રને આમંત્રણ આપી તેમની સાથે હરીફાઈ પણ કરી શકશો. જી.કે.નોટ્સ દ્વારા કોઈ પણ વિષય પર વધુ માહિતી મેળવી શકશો. તો મિત્રો અપડેટ કરો 'જી.કે.ઇન ગુજરાતી' એપ અને નવા ફીચરનો લાભ લઇ આનંદ માણો.
-ડાઉનલોડ કરવા માટે: https://goo.gl/CrGQTI
-ડાઉનલોડ કરવા માટે: https://goo.gl/CrGQTI
No comments:
Post a comment