Wednesday, 30 September 2015

સામાન્ય જ્ઞાન 18 - By GK in Gujarati

1.       ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની ૨૯ સદીનો વિશ્વ વિક્રમ સૌપ્રથમ કયા ક્રિકેટરે તોડ્યો હતો?
            સુનિલ ગાવસ્કર

2.       ભારતમાં કયા પ્રકારની સરકાર છે?
           સંસદીય પ્રકારની લોકશાહી

3.       યોગદર્શનના રચયિતા કોણ?
           પતંજલિ

4.       ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો?
           ચાર્લ્સ ડાર્વિન

5.       માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
            ૨૧૩
 ધર્મ વિશે વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 
શિક્ષણ વિશે માહિતી

6.       ઇકો માર્ક' એવી ભારતીય વસ્તુ પર આપવામાં આવે છે કે જે...........
           પર્યાવરણ માટે સાનુકૂળ હોય

7.       ઈલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે?
           ઋણ

8.       કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા?
           ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય

9.       પ્રો. જયંત વિષ્ણુ નારલીકરનો સંબંધ કયા વિજ્ઞાન સાથે છે?
           ખગોળ વિજ્ઞાન

10.       ફળોને પકવવા કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?
           ઈથીલીન
છત્તીસગઢ આધારિત સામાન્ય જ્ઞાન
 રાજસ્થાન આધારિત સામાન્ય જ્ઞાન


11.       ફ્રેંચ ક્રાંતિ કયા વર્ષમાં થઈ હતી?
           ૧૭૮૯

12.       સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જીલ્લામાં થાય છે?
           સુરેન્દ્રનગર

13.       કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે?
           અલંગ (ગુજરાત)

14.       જટાયુ' ના લેખક કોણ?
           સિતાશું યશચંદ્ર

15.       કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે?
           ઉમાશંકર જોશી
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન

Tuesday, 29 September 2015

ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર (September) ૨૦૧૫ - 82 By GK in Gujarati

1.         15 સપ્ટેમ્બર ૨૦૧૫ના પુરા દેશમાં કોના જન્મદિવસ પર "એન્જિનિયર દિવસ" ઉજવવામાં આવ્યો હતો?
    -       સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

2.         સ્માર્ટ સીટીની જેમ ગામને પણ સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયા શ્યામા પ્રસાદ મુખર્જી ગ્રામીણ મિશનને મંજુરી દીધી છે?
    -        ૫૧૪૨ કરોડ

3.         હાલ ૨૦૧૫માં વેંચર્સ ઇન્ડિયાના સલાકાર બોર્ડના વરિષ્ઠ સલાકાર તરીકે કોને શામિલ કરવામાં આવ્યા છે?
    -       રતન ટાટા

4.         પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના કોને શરૂ કરી છે જે ખનન સબંધિત કાર્યોના કલ્યાણ માટે છે?
    -        કેન્દ્ર સરકાર

5.         ક્યા બે દેશે ભારતીય નૌકાદળ માટે આગામી પેઢીના વિમાન વાહક બનાવવા માટે પોતાની અન્ય ભાગીદારીના પ્રતીકના રૂપમાં એક સિક્કો તૈયાર કર્યો છે?
    -        ભારત અને અમેરિકા 


Gujarati Current Affairs 10 August 2015

6.         ક્યા દેશે મધ્યમ અને લાંબા અંતરની પ્રખ્યાત કોચ ડૉ. નિકોલાઈ સ્નેસારેવને ગરીબીના કારણે ભારતીય એથ્લેટિકસ મહાસંઘ(એ એફ આઈ)ને પોતાનું રાજીનામું આપી દીધું છે?
    -       રસિયા

7.         દુનિયાભરમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
    -       ૮ સપ્ટેમ્બર

8.         સપ્ટેમ્બર ૨૦૧૫માં ક્યા ફેમર્સ એગ્રીકલ્ચર એક્સપર્ટ પ્રોફેસરને નીતિ આયોગના નવા સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
    -       રમેશ ચંદ્ર

9.         ક્યાં દેશની મહારાણીએ સપ્ટેમ્બર ૨૦૧૫માં ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરવાવાળી મહારાણીનો રેકોર્ડ પોતાના નામ પર કરી લીધો છે?
    -       બ્રિટન

10.         ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
    -        ૫ સપ્ટેમ્બર

Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs August 2015

Friday, 18 September 2015

'જી.કે.ઇન ગુજરાતી' એપ સંપૂર્ણ નવા લુક, વધુ પ્રશ્નો તેમજ ખુબ જ રસપ્રદ ફીચર સાથે રીલીઝ કરતા આનંદ અનુભવીએ છીએ. હવેથી  તમે કોઈ પણ વ્યક્તિ સાથે સામસામે ઓનલાઈન ક્વીઝ રમી શકશો. તેમજ ક્વીઝ રમવા માટે તમારા મિત્રને આમંત્રણ આપી તેમની સાથે હરીફાઈ પણ કરી શકશો. જી.કે.નોટ્સ દ્વારા કોઈ પણ વિષય પર વધુ માહિતી મેળવી શકશો. તો મિત્રો અપડેટ કરો 'જી.કે.ઇન ગુજરાતી' એપ અને નવા ફીચરનો લાભ લઇ આનંદ માણો.
-ડાઉનલોડ કરવા માટે: https://goo.gl/CrGQTI