1. ઈ - કોમર્સ ક્ષેત્રની કઈ પ્રમુખ કંપનીએ ફર્નીચર વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે?
- ફ્લિપકારટ
2. હાલમાં કોને "હિન્દી રત્ન પુરસ્કાર"થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- રામદયાલ તિવારી
3. કયા ભારતીય બોર્ડ એ જીઆઈએસ એવોર્ડમાં વિશેષ ઉપલબ્ધ પુરસ્કાર જીત્યો છે?
- એનડીડીબી
4. હાલમાં ભાજપ ના વરિષ્ઠ નેતા જગન્નાથ સિહનું નિધન થયું એ ભારતના કયા રાજ્યના પૂર્વ મંત્રી હતા?
- મધ્યપ્રદેશ
5. હાલમાં એયરટેલ કંપનીને કેટલા શહેરોમાં ૪જી સેવા શરુ કરી છે?
- ૨૯૬
Gujarati Current Affairs 4 August 2015
6. હાલમાં ભારતના કયા રાજ્યમાં ભૌતિક અનુસંધાન પ્રયોગ શાળાના અધ્યક્ષ પ્રોફેસર યુ આર રાવને દેશના સૌથી મોટા દૂરબીનનું ઉદ્ઘાટન કર્યું?
- રાજસ્થાન
7. કઈ ભારતીય ટેલિકોમ કંપનીએ YTS ઉકેલનું અધિગ્રહણ કર્યું છે?
- એયરટેલ
8. કઈ કંપનીએ પ્રવાસ મંત્રાલયના "અતુલ્ય ભારત" ની જાહેરાતનો અભિયાન જીત્યો છે?
- મૈકકેન
9. ભારતના કયા રાજ્યએ પોતાનો પહેલો આઇઆઇટી પરિસર પ્રારંભ કર્યો છે?
- કેરળ
10. કયા દેશે ૩ ઓગસ્ટ ૨૦૧૫ના દક્ષિણ એશિયા બાસ્કેટબોલ પ્રતિયોગીતામા સુવર્ણપદક જીત્યો છે?
- ભારત
Gujarati Current Affairs July 2015 Gujarati Current Affairs June 2015

No comments:
Post a Comment