Monday, 17 August 2015

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ (August) ૨૦૧૫ - 81 By GK in Gujarati

1.       સુંદર પીચાઈને કઈ કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -      ગૂગલ

2.       શોલે" ફિલ્મ રીલીઝ થઇ એને ૧૫ ઓગસ્ટના દિવસે કેટલા વર્ષ પૂર્ણ થશે?
      -      ૪૦ વર્ષ

3.       ધ્યાનચંદના જન્મ દિવસના દિવસે કોને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે?
      -       સાનિયા મિર્જા

4.       ૬૯મા સ્વતંત્રતા દિવસ, ૨૦૧૫ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રજોગા પ્રવચનમાં કયા એક નવા અભિયાનની જાહેરાત કરી હતી?
      -      સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા

5.       ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ના કયા ભારતીય ખેલાડીએ તીરંદાજી વિશ્વ કપમા કમ્પાઉન પુરુષ વ્યક્તિગત વર્ગમાં સુવર્ણ પદક જીત્યો છે?
      -      અભિષેક વર્મા

Gujarati Current Affairs 10 August 2015

6.       ખેલ મંત્રાલયએ ઓગસ્ટ ૨૦૧૫ના કેટલા ખેલાડીયોને અર્જુન પુરષ્કાર ૨૦૧૫ આપવાની જાહેરાત કરી છે?
      -      ૧૭

7.       આચાર્ય દેવવ્રત એ ઓગસ્ટ ૨૦૧૫મા કયા રાજ્યના રાજ્યપાલ બનવાની શપથ ગ્રહણ કરી છે?
      -       હિમાચલ પ્રદેશ

8.       અંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
      -      ૧૨ ઓગસ્ટ

9.       ઓગસ્ટ ૨૦૧૫મા ભારતે કયા દેશને હરાવી હોકી ટેસ્ટ સીરીઝ જીત્યો છે?
      -      સ્પેન

10.       ઓગસ્ટ ૨૦૧૫ના કોને ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -      ન્યાયમૂર્તિ જયંત પટેલ

Gujarati Current Affairs July 2015                Gujarati Current Affairs June 2015

No comments:

Post a Comment